1. Home
  2. Tag "radish"

વિટામિનથી ભરપૂર મૂળા સાથે આ વસ્તુઓને ખાવાથી થઈ શકે કે આરોગ્ય લગતી સમસ્યા

ખોરાકમાં ઘણીવાર વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. કેટલીક વસ્તુઓ જો મિશ્રણમાં ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે, કેટલીક વસ્તુઓ જ શરીરને ઘણા પોષક તત્વો પ્રદાન કરે છે, જ્યારે ઘણી વસ્તુઓ એવી હોય છે જેને મિશ્રણમાં ખાવામાં આવે તો શરીરને ફાયદા કરતાં વધુ નુકસાન થાય છે. મૂળાની સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી […]

મૂળાના ઉપયોગથી થોડા દિવસોમાં તમારો ચહેરો બનશે ચમકદાર

તમે પણ તમારા ચહેરાને ફ્રેશ અને સુંદર બનાવવા માટે પરેશાન છો, તો તમે મૂળાનો ઉપયોગ કરી શકો છો, તે ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો ખોરાકમાં મૂળાનો ઉપયોગ કરે છે. પરંતુ તમે તેનો ઉપયોગ ચહેરા માટે પણ કરી શકો છો. મૂળામાં વિટામિન A, C, E અને K જેવા પોષક તત્વો અને […]

મૂળા અને તેના પત્તાને ભોજનમાં સમાવેશ કરો, આરોગ્ય માટે ફાયદા કારક છે મૂળા અને તેના પત્તા

આ લીલા પાંદડાનો રસ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે, તેને નિયમિત પીવાથી તમારું વજન ઓછું થશે અને તમારું બીપી પણ નિયંત્રણનાં રહેશે. મૂળાના પત્તામાંથી બનાવેલા રસના અનેક ફાયદા છે. આવો જાણીએ તેમના ફાયદા વિશે…. સારા પાચન માટે મૂળા અને તેના પત્તામાં ફાઈબર કંટેંટ સારી માત્રામાં હોય છે. ઠંડીમાં ઘણીવાર ગેસ અને કબજીયાતની તકલિફ […]

કોબી, રિંગણા, ફ્લાવર,મુળા, ટમેટાં સહિત શાકભાજી હવે માગો તે કલરમાં મળશે

ભુજ : કૃષિક્ષેત્રે પણ વૈજ્ઞાનિક પ્રયોગો સફળ થઈ રહ્યા છે. જેમાં રંગબેરંગી શાકભાજી ઉગાડવાનો ગુજરાતનો પ્રથમ પ્રયોગ કચ્છમાં સફળ થયો છે. કચ્છના ખેડૂતોએ બાગાયતી પાકોમાં વિવિધ જાતના અખતરા કરીને કેસર, ખારેક, કમલમ ફળ, દ્રાક્ષ, દાડમ, સ્ટ્રોબેર સહિત અનેક બાગાયતી પાકોમાં કૃષિ બજારને આગળ વધારી કચ્છનું નામ દેશ-વિદેશમાં ગુંજતું કર્યું છે. ત્યારે હવે કચ્છી ખેડૂતો હાઈટેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code