1. Home
  2. Tag "Rafale"

G20 માટે IAFની તૈયારીઓ: કોઈપણ કાવતરાનો સામનો કરવા ODC બનાવવામાં આવ્યું, મિસાઈલ, રાફેલ અને સુખોઈ પણ તૈયાર

દિલ્હી: G-20 સમિટની હવાઈ સુરક્ષા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણ રીતે તૈયાર છે. કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને રોકવા માટે વાયુસેનાએ એવો અભેદ્ય કિલ્લો તૈયાર કર્યો છે, જેને ભેદવું કોઈપણ માટે અશક્ય છે. આકાશમાંથી કોઈપણ ષડયંત્રનો સામનો કરવા માટે, વાયુસેનાએ ઓપરેશન ડાયરેક્શન સેન્ટર (ODC) બનાવ્યું છે, જે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોઈન્ટ કંટ્રોલ એન્ડ એનાલિસિસ […]

સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાદ ભારત ફ્રાંસ પાસેથી 26 રાફેલ-ત્રણ સ્કોર્પિન સબમરીનની કરશે ખરીદી

દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ અને ત્રણ સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાની મંજૂરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સર્વિસ ચીફ્સ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેલા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ ની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાન, જેને DAC તરફથી […]

ભારતીય વાયુસેનામાં થશે વધારો: ચાર દિવસમાં મળશે ત્રણ રાફેલ

ભારતીય વાયુસેનામાં થશે વધારો 30-31 માર્ચમાં ત્રણ રાફેલ પહોંચશે અંબાલા એપ્રિલના મધ્યમાં વધુ નવ રાફેલ પહોંચશે ભારત દિલ્લી: ભારત સરકાર ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે દેશની સેનાને મજબુત બનાવવામાં રોકાયેલ છે. ટૂંક સમયમાં ભારતીય વાયુ સેનાની તાકાતમાં વધારો થનાર છે, આગામી ચાર દિવસમાં ત્રણ વધુ ફાઇટર એરક્રાફ્ટ રફાલ અંબાલામાં […]

ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચ્યા ભારત

ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચ્યા ભારત ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન બાદ પહોંચ્યા ભારત ભારતીય વાયુ સેના પાસે હવે 11 રાફેલ જેટ ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ બુધવારે રાત્રે ત્રણ રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ લડાકુ વિમાન આઠ રાફેલ વિમાનના વર્તમાન બેડામાં જોડાશે. ભારતીય વાયુસેનાના એક […]

રાફેલ લડાકુ વિમાન 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં સામેલ થશે

પરેડમાં પહેલીવાર સામેલ થશે રાફેલ વિમાન ભારતીય વાયુ સેનાએ આ અંગે આપી જાણકારી પરેડમાં કુલ 42 વિમાન ફ્લાઇટ પાસ્ટનો હશે ભાગ દિલ્લી: રાફેલ લડાકુ વિમાન 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કરવામાં આવશે. અને ફલાયપાસ્ટનું સમાપન આ વિમાનના ‘વર્ટિકલ ચાર્લી ફાર્મેશન’ માં ઉડાન ભરવાથી થશે. ભારતીય વાયુસેના દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી છે. […]

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો- આજે ફ્રાંસથી રાફેલ વિમાન ભારતીય પાયલટ સાથે ભારત માટે ઉડાન ભરશે

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો રાફેલ વિમાન આજે ફ્રાંસથી ભરશે ઉડાન બુધવારના રોજ રાફેલ ભારત આવી પહોંચશે ભારતીય સેનાની તાકાતમાં હવે વધારો થવાને થોડા જ સમયની વાર છે,વિશ્વમાં  સોથી શક્તિશાળી ગણાતા ફાઈટર વિમાન રાફેલને હવે ભારતમાં લાવવાની તૈયારીઓ થઈ ચૂકી છે,મળતી માહિતી પ્રમાણે આજ રોજ ફ્રાંસના એરબેસથી રાફેલ વિમાન ભારત માટે ઉડાન ભરનાર છે,અંદાજે 7364 […]

રાજનાથસિંહ રફાલમાં આજે ભરશે ઉડાણ અને ફ્રાંસમાં કરશે શસ્ત્રપૂજન, પેરિસ પહોંચીને કહી આ વાત

પેરિસમાં શસ્ત્રપૂજન કરશે રાજનાથસિંહ ભારતને સોંપવામાં આવશે રફાલ યુદ્ધવિમાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પેરિસ પહોંચ્યા છે. વિજયાદશમી પર ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા પ્રમાણે રાજનાથસિંહ શસ્ત્ર પૂજા પણ કરશે. વિધિવત શસ્ત્રપૂજન બાદ સંરક્ષણ પ્રધાન ફ્રાંસની કંપની દસૉ પાસેથી ખરીદવામાં આવેલા રફાલ યુદ્ધવિમાનને અધિગ્રહીત કરશે અને વિમાનમાં સંરક્ષણ પ્રધાન ઉડાણ પણ ભરશે. રફાલ ઉન્નત તકનીકથી સજ્જ […]

ફ્રાંસ પાસેથી વધુ 36 રફાલ યુદ્ધવિમાન ભારત ખરીદે તેવી શક્યતા, સોદા પર ચાલી રહી છે વિચારણા

સતત વધી રહેલી વાયુસેનાની શક્તિ વધુ 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવા પર વિચારણા 8 ઓક્ટોબરે મળશે પહેલું રફાલ યુદ્ધવિમાન વાયુસેનાને શક્તિશાળી બનાવવાના ઉદેશ્યથી ભારત સરકાર વધુ એક મોટો સોદો કરવાની તૈયારીમાં છે. ફ્રાંસમાંથી 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવાનો સોદો પહેલા જ થઈ ચુક્યો છે અને 8 ઓક્ટોબરે તેની પહેલી ખેપ ભારતને મળશે. પરંતુ તેની સાથે ભારત સરકાર […]

રફાલ કેસમાં લીક દસ્તાવેજો પર કેન્દ્રના વિશેષાધિકારના દાવા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત

રફાલ ડીલ કેસમાં પોતાના ચુકાદા પર પુનર્વિચારણાની માગણી કરનારી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે લીક દસ્તાવેજો પર કેન્દ્રના વિશેષાધિકારના દાવાઓ પર ઓર્ડર સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે રફાલ ડીલના તથ્યો પર ધ્યાન આપતા પહેલા તે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા શરૂઆતના વાંધા પર નિર્ણય કરશે. હકીકતમાં કેન્દ્ર સરકારે રફાલ […]

સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા રફાલ યુદ્ધવિમાનના સિક્રેટ પેપર !

રફાલ યુદ્ધવિમાનના સોદામાં કથિત ગોટાળાને લઈને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે જે ડોક્યુમેન્ટને અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, તે સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા હતા. અમે તેની આંતરીક તપાસ કરી રહ્યા છીએ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code