રાજ્યમાં આગામી 3 માસમાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશે: રાઘવજી પટેલ
ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં કુલ ૨૪૮ ફરતાં પશુ દવાખાનાં (Mobile Vetereinary Unit) કાર્યરત કરવાનું આયોજન છે. જે પૈકી પ્રથમ તબકામાં ૧૨૭ ફરતાં પશુ દવાખાના (Mobile Vetereinary Unit) માટે કેપિટલ ખર્ચ પેટે કુલ રૂ. ૮. ૮૯ કરોડની ૧૦૦ % કેન્દ્રની સહાય ઉપલબ્ધ થયેલ છે. આ ૧૨૭ ફરતાં પશુ દવાખાનાઓ માટે ઓપરેશનલ ખર્ચ પેટે કેન્દ્ર સરકાર ૬૦ […]