સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રાગચાળો વકર્યો, ઝાડા-ઊલટીના કેસમાં વધારો
સુરતઃ શહેરમાં ચોમાસાની ઋતુને લીધે પાણઈજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વાયરલ બિમારી, તાવ અને ઝાડા-ઊલટીના કેસો વધી રહ્યા છે. જેના લીધે મ્યુનિ.નું આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. ખાસ કરીને શહેરના પાંડેસરા સહિતના કેટલાંક વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો, ઝાડા ઊલટીના દર્દીઓની વધતી સંખ્યાના કારણે આરોગ્ય વિભાગે મેલેરિયા વિભાગના કર્મચારીઓની રજા રદ કરી છે. સાથે જ […]