મશહુર સિંગર એ.આર રહેમાનની માતાનું નિધન – સિંગરે માતા વિશે કેટલીક ઈમોશનલ વાતો શેર કરી
એઆર રહેમાનની માતાનું નિધન સિંગરે માતા વિશે ઈમોશનલ પોસ્ટ શેર કરી મુંબઈઃ-સિંગર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થયું છે. સિંગરે તેમની માતાનો ફોટો શેર કરીને આ દુખદ સમાચાર અંગેની માહિતી આપી હતી કે, 28 ડિસેમ્બરે તેની માતાએ દુનિયાને અલવિદા કહ્યુ છે. એ.આર. રહેમાન તેમની માતાની ખૂબ નજીક હતો અને તેઓ હંમેશાં દરેક ખાસ પ્રસંગે […]