1. Home
  2. Tag "Rahul Dravid"

 રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે સંમત, ટી-20 વર્લ્ડ કપ બાદ સંભાળી શકે છે પદભાર

રાહુલ દ્રવિડ ટીન ઈન્ડાયાના કોચ બનવા તૈયાર ટી 20 વર્લ્ડકપ બાદ કોચ તરીકેની  જવાબદારી સંભાળશે દિલ્હીઃ- ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા સંમત થયા છે.ઉલ્લેખનીય છે  કે તાજેતરમાં તે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે તેઓ જોડાયો હતા. આ સાથે જ વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ […]

શ્રીલંકા પ્રવાસઃ આવતીકાલે કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ રમશે

ભારતીય ક્રિકેટની એક ટીમ હાલ ઈંગ્લેન્ડ બીજી ટીમમાં નવ યુવાનોને અપાઈ તક દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં એક ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યારે શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ બીજી ટીમ શ્રીલંકાના પ્રવાસ ગઈ છે. આવતીકાલ ભારત-શ્રીલંકા વચ્ચે ક્રિકેટ સિરીઝનો પ્રારંભ થશે. આવતીકાલથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. ત્યાર બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 3 ટી-20 મેચ […]

એમ.એસ.ધોનીને આ ભારતીય પૂર્વ કેપ્ટનના ઠપકાએ બનાવ્યો દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફિનિશર

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. ધોનીએ પોતાના કેરિયરની શરૂઆતમાં એક સારો ફિનિશર ન હતો. જો કે, પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો ઠપકો સાંભલ્યાં બાદ તેણે આ સ્કિલ ઉપર કામ શરૂ કર્યું હતું. આ વાતનો ખુલાસો ભારતના પૂર્વ બેસ્ટમેન વીરેન્દ્ર સહેવાગે કર્યો હતો. ધોનીની ફિનિશર બનવાની વાત […]

ભારતીય ક્રિકેટ ટીમને પ્રતિભાક્ષાળી યુવાન ક્રિકેટર પુરા પાડવામાં રાહુલ દ્રવિડની મહત્વની ભૂમિકાઃ ગ્રેગ ચેપલ

ભારતીય ક્રિકેટ માળખાની કરી પ્રસંશા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો દ્રવિડે કર્યો અભ્યાસઃ ચેપલ ઓસ્ટ્રેલિયાએ પ્રતિભા શોધવામાં સર્વશ્રેષ્ઠ હોવાનું સ્થાન ગુમાવ્યું દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ગ્રેગ ચેપલના મતે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સિસ્ટમનો અભ્યાસ કરીને ભારતમાં ડોમેસ્ટિક માળખુ તૈયાર કર્યું છે. જે ભારતીય ક્રિકેટ ટીમને સતત સારા ખેલાડીઓ પુરા પાડી રહ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code