સુરતની કોર્ટે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15000 દંડ કર્યો, જામીન પણ મંજૂર કરાયા
અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા ગત લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. એમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના […]