માનહાનીના કેસમાં સજા સામે અપિલ કરવા રાહુલ ગાંધી કાલે સોમવારે સુરતની મુલાકાતે આવશે
સુરત: ગત લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ જાહેર સભામાં મોદીના સરનેમ પર ટિપ્પણી કરી હતી. તેથી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કર્યો હતો. તેનો કેસ ચાલી ચાલી જતાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષીની સજા ફટકારી હતી. હાલ રાહુલ ગાંધીને આ કેસમાં જામીન અને સજા સામે સ્ટે મળેલો છે. ત્યારે […]