1. Home
  2. Tag "Rahul Gandhi"

આંધ્રપ્રદેશમાં થયેલી રેલ દુર્ઘટના અંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખડગેએ આરોપ લગાવ્યો કે બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સરકાર દ્વારા કરવામાં આવેલા સુરક્ષાના દાવા ખોટા પડ્યા છે. સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું […]

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિય ગણના કરાવાશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની સોમવારે બેઠક મળી હતી. જે બાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે સર્વસહમતિથી સીડબ્લ્યુસીની મીટીંગમાં જાતિય ગણના ઉપર સહમતિ બતાવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જાતિય ગણાને લઈને અમે રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ સહિત અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આગળ વધવામાં આવશે. તેમજ […]

અસદુદ્દીન ઓવૈસીનું રાહુલ ગાંધીને ચેલેન્જ, કહ્યું ‘વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડીને બતાવે રાહુલ ગાંધી”

દિલ્હીઃ દેશમાં આગામી વિઘાનસભાની ચૂંટણીઓને લઈને ગતિવિઘી તેજ બનતી જોવા મળી રહી છે ત્યારે કમામ વિપક્શો પણ અંદોરોઅંદર બાખડી રહ્યા છએ આ શ્રેણીમાં વિતેલા દિવસે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને એક ચેલેન્જ આપ્યું છે. જાણકારી પ્રમાણે અસદુદ્દીન ઓવૈસીએ  રાહુલ ગાંઘીને આગામી લોકસભાની ચૂંટણી વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી લડવાનો […]

સનાતન ધર્મના અપમાન મામલે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરને અનુરાગ ઠાકુરનો અણીયારો સવાલ

નાગપુરઃ સનાતન ધર્મનું “અપમાન” કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાનું કેન્દ્રીય આરોગ્યમંત્રી અનુરાગ ઠાકુરે એ જણાવીને  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા. DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના નેતા ઉધયનિધિ સ્ટાલિનના સનામત ધર્મ અંગેના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. દરમિયાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હિન્દુ ધર્મ, ભગવત […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી યુરોપના પ્રવાસે રવાના – EU વકીલો,વિદ્યાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ સાથે કરશે મુલાકાત

દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને સંસદનું સભ્ય પદ પરત મળ્યા બાદ તેઓ અનેક રાજ્યોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હવે તેઓ યુરોપના પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે માહિતી પ્રમાણે રાહુલ ગાંઘી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે યુરોપની એક સપ્તાહની મુલાકાતે રવાના થયા હતા.  રાહુલ ગાંઘી આ મુલાકાત દરમિયાન  યુરોપિયન યુનિયન (EU) વકીલો, વિદ્યાર્થીઓ અને ભારતીય […]

આજે રાજીવ ગાંધીની જન્મ જયંતિ,રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લદ્દાખના પેંગોંગ તળાવના કિનારે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તે જ સમયે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાએ દિલ્હીમાં ‘વીર ભૂમિ’ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ […]

લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક ઉપરથી ચૂંટણી લડશેઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપરથી ફરીથી ચૂંટણી લડશે તેમ ઉત્તરપ્રદેશના કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયએ કહ્યું હતું. રાહુલ ગાંધી હાલ દક્ષિણ ભારતની વાયનાડના સાંસદ છે. તેમજ બદનક્ષી કેસનો સામનો […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી 2 દિવસીય લદ્દાખની યાત્રા માટે રવાના થયા

દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સંસદની સદસ્યતા પરત મળતા જ તેઓ ફરી સક્રિય થયા છે ત્યારે આજરોજ ગુરુવારના દિવસે તેઓ લદ્દાખની 2 દિવસની યાત્રા માટે રવાના થઈ ચૂક્યા છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવારે લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર હશે. આ દરમિયાન તે ઘણા કાર્યક્રમોમાં સામેલ થઈ શકે છે. જો કે, […]

મણિપુરમાં હિંસા મામલે કેન્દ્ર સરકાર ઉપર રાહુલ ગાંધીએ સંસદમાં કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગયા વર્ષે 130 દિવસ ભારતના એક ખુણેથી બીજા ખુણે ગયો હતો, સમુદ્રના તટથી કાશ્મીરની બરફીલી પહાડ ઉપર ગયો હતો. યાત્રા હજુ ચાલુ છે. યાત્રા દરમિયાન અનેક લોકોએ પૂછ્યું કે, તમારુ લક્ષ્ય શું છે. પહેલા મારા મોઢામાંથી […]

રાહુલ ગાંધી ને સાંસદ સદસ્યતા બાદ સરકારી બગલો પાછો મળ્યો

દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને સંસદની સદસ્યતા ફરી મળી ચૂકી છે ત્યારે હવે સરકારી બંગલો પણ તેમને પાછો મળ્યો છે ઘર પાછુ મળતા તેમણે નિવેદન આપ્યું હતુ કે આખુ હિન્દુસ્તાન મારુ ઘર છે. સુપ્રીમ કોર્ટે 2019ના “મોદી સરનેમ” માનહાનિ કેસમાં તેમની દોષિત ઠરાવવામાં રોક લગાવ્યા બાદ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code