મહેસાણા જિલ્લામાં રાયડાના પાકમાં મોલોસલી અને એરંડામાં સુકારાના રોગથી ખેડુતો ચિંતિત
મહેસાણાઃ જિલ્લામાં આ વખતે રાયડા અને એરંડાના પાકનું સારૂએવું વાવેતર થયુ છે. સાનુકૂળ વાતાવરણને કારણે ખેડુતોને સારૂએવું ઉત્પાદન મળવાની આશા જાગી હતી ત્યાં જ એરંડાના પાકમાં સુકારાનો રોગ તેમજ રાયડાના પાકમાં મોલોમશી નામનો રોગ આવતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મહેસાણા જિલ્લો પશુપાલન તેમજ ખેતી પર નિર્ભર છે. જિલ્લાના ખેડૂતો બટાટા, કપાસ, તમાકુ, એરંડા, […]