અમરેલીનો રાયડી ડેમ બન્યો ઓવરફ્લો, ડેમનો એક દરવાજો ખોલાયો
ખાંભા અને જાફરાબાદ તાલુકાના 5 ગામોને એલર્ટ કરાયા, સારા વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયા, સિંચાઈનો પ્રશ્ન ઉકેલાતા ખેડુતોમાં હર્ષની લાગણી અમરેલીઃ જિલ્લામાં સતત અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયો ઓવરફલો થઈ રહ્યા છે. ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક આવેલો રાયડી ડેમ 100 ટકા ભરાઈ જતા ઓવરફ્લો થતાં […]