અમદાવાદમાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 35 સ્થળો ઉપર તપાસ
આવકવેરા વિભાગના 100થી વધારે અધિકારી-કર્મચારીઓ દરોડામાં જોડાયાં દરોડાના અંતે જૂથ સાથેથી કરોડોની કરચોરી ઝડપાવવાની આશંકા જૂથ સાથે જોડાયેલા કેમિકલ ગ્રુપ ઉપર પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો અમદાવાદઃ શહેરમાં લંબા સમય બાદ આજે આવકવેરા વિભાગે જાણીતા ગૃહ ઉપર દરોડા પાડ્યાં હતા. એટલું જ નહીં આ ગૃપ સાથે જોડાયેલા કેમિકલ જૂથ ઉપર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી […]