1. Home
  2. Tag "raids"

બીરભૂમિ હિંસા બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યુઃ વિવિધ સ્થળો ઉપર દરોડા પાડી મોટી માત્રામાં મોતનો સામાન જપ્ત કર્યો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસાના પગલે પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે. દરમિયાન વિવિધ જિલ્લા અને ગામોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકના સમયગાળામાં અલગ-અલગ સ્થળ પરથી 350થી વધારે ક્રુડ બોમ્બ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બીરભૂમિના મારગ્રામ વિસ્તારમાંથી લગભગ 200 બોમ્બ મળ્યાં […]

ગુજરાતની 42 જિનો- કપાસિયા તેલ મિલોમાં ટેક્સ ચોરી પકડવા માટે જીએસટીના વ્યાપક દરોડાં

અમદાવાદઃ સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ અમદાવાદની બે સહિત રાજ્યની 42 ઓઇલ તેમજ જિનિંગ મિલો સામે તપાસ શરૂ કરી છે. અમદાવાદની મનજીત કોટન તેમજ બિપિન ઓઇલ મિલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સૌથી વધારે મોરબીની 15 જિનિંગ અને ઓઇલ મિલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ વાકાનેરમાં આવેલી ઓઇલ મિલો અને જિનિંગ મિલોમાં […]

લોખંડના ભંગારના 30 વેપારીઓને ત્યાં SGSTના દરોડા, 285 કરોડનું બોગસ બિલિંગ પકડાયું

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ ટીમે લોખંડ સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. આ વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે 17 જેટલી પેઢી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ટીમને રૂ. 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા હતા અને 53 કરોડની આઇટીસી ખોટી રીતે પસાર કર્યાનું પકડાયું […]

ગુજરાતઃ GST એન્ફોર્સમેન્ટ વિંગનો સપાટો, 30 સ્થળો ઉપર સાગમટે દરોડા

ભાવનગરમાં 10 સ્થળ પર તપાસનો ધમધમાટ સ્ક્રેપના વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરાઈ લાખોની જીએસટી ચોરી સામે આવે તેવી શકયતા અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી ચોરીને અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 30થી વધારે સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. ભાવનગરમાં વિંગની છ ટીમોએ 10 સ્થળ પર તપાસ શરૂ કરી હતી. ભાવનગરમાં […]

સુરતઃ બિલ્ડર અને રિયલ એસ્ટેટના વ્યવસાયી ઉપર આવકવેરા વિભાગના દરોડા

30થી વધારે સ્થળો ઉપર શરૂ કરી સર્ચ-સર્વેની કામગીરી પોલીસ સુરક્ષા સાથે પડાયાં દરોડા તપાસના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા અમદાવાદઃ દિવાળી બાદ આવકવેરા વિભાગ વધારે સક્રીય થયું છે અને કરચોરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ બે મોટા ઉદ્યોગપતિના વ્યવસાયના સ્થળ અને નિવાસસ્થાને આઈટીએ દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત જાણીતી પાનમસાલા કંપના મોટા […]

જમ્મુ-કાશ્મીરઃ ટેરર ફંડિંગ મામલે NIAના અનેક સ્થળો ઉપર વ્યાપક દરોડા

દિલ્હીઃ નેશનલ સિક્યુરિટી એજન્સી એટલે કે આનઆઈએએ કાશ્મીરમાં અનેક સ્થળો ઉપર ટેરર ફંડિંગના મામલે છાપા માર્યા હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારા જણાવ્યા અનુસાર શ્રીનગર અને શોપિયા જિલ્લામાં ચાર સ્થળો ઉપર તપાસ કરવામાં આવી છે. એટલું જ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને સાથે રાખીને એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ દ્વારા તાજેતરમાં જ […]

ગુજરાતનાં બે નામાંકિત ગ્રુપો પર આવકવેરાના દરોડાઃ 40 સ્થળો ઉપર સર્ચ-સર્વે

અમદાવાદઃ ગુજરાતની બે જાણીતી કંપની ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. પાઈપના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા ગ્રુપ સહિત બે જૂથ ઉપર આવકવેરાએ દરોડા પાડ્યાં હતા. બંને જૂથની ઓફિસ અને વ્યવસાયના સ્થળ સહિત 40 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આવકવેરા વિભાગે બંને જૂથના […]

આવકવેરા વિભાગના દરોડાઃ કેમિકલ-રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ પાસેથી રૂ. 100 કરોડની કરચોરી ઝડપાઈ

અમદાવાદઃ આવકવેરા વિભાગે કેમિકલ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન ગુજરાતની આ કંપની પાસેથી રૂ. 100 કરોડથી વધારેનું કાળુ નાણુ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. આવકવેરાના દરોડામાં કાળા નાણાની રકમમાં હજુ વધારો થવાની શકયતા છે. આઈટીની તપાસમાં કંપનીના કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યાં હતા. જે જપ્ત કરવામાં […]

અમદાવાદઃ આવકવેરા વિભાગે બિલ્ડર અને ગુટખાના ધંધાર્થીઓ ઉપર પાડ્યાં દરોડા

સવારથી આઈટીની ટીમે સર્ચ-સર્વેની કામગીરી શરૂ કરી અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને સુરતની ટીમ પણ જોડાઈ તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતાઓ અમદાવાદઃ દિવાળા બાદ નવા વર્ષના આરંભ સાથે જ સક્રિય થયેલા આવકવેરા વિભાગે અમદાવાદ શહેરમાં બિલ્ડીર તથા ગુટકાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ઉપર દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને 14 સ્થળો […]

ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણ મુદ્દે CBIના સમગ્ર દેશમાં 76 સ્થળો ઉપર દરોડા

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં સીબીઆઈએ ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના મુદ્દે દરોડા પાડ્યાં હતા. ઓનલાઈન બાળ જાતી શોષણ સંબંધિત ગુનામાં 83 આરોપીઓ સામે લગભગ 23 જેટલા કેસ નોંધવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના આરોપમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈની અલગ-અલગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code