1. Home
  2. Tag "raids"

કાશ્મીરમાં NIAના ધામાઃ બારામુલા અને શ્રીનગરમાં દરોડાની કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી નાગરિકોની હત્યાના બનાવોમાં વધારો તથા સુરક્ષા એજન્સીઓએ આતંકી પ્રવૃતિ આચરનારા તત્વો સામે કવાયત તેજ બનાવી છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીંગ એજન્સીએ બારામુલાક અને શ્રીનગરમાં દરોડા પાંડ્યાં હતા. સોપોરની હૈદર કૉલોનીમાં રાશિદ મુઝફ્ફર ગની પુત્ર મુઝફ્ફર અહેમફ ગની અને ઉમર અયૂબ ડાર પુત્ર મોહમ્મદ અયૂબ ડારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. […]

ડુંગળીના ભાવ વધારા વચ્ચે નાસિકના સાત વેપારીઓ ઉપર આવકવેરા વિભાગના દરોડા

મુંબઈઃ પેડ્રોલ-ડિઝલના ભાવ વધારાની સાથે ટ્રાન્સપોર્ટેળન મોંઘુ થયું છે. જેની સીધી અસર સામાન્ય જનતા ઉપર પડી રહી છે. બીજી તરફ ડુંગળીના ભાવમાં સતત વધારો થયો છે. દરમિયાન નાસિકમાં ઈન્કમટેક્સ વિભાગે ડુંગળીના સાત જેટલા વેપારીઓ ઉપર દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડાના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક વેવારીઓએ ડુંગળીનો સંગ્રહ કરીને […]

ગુજરાતમાં હિરા ઉત્પાદક ઉપર આવકવેરા વિભાગના દરોડાઃ 81 કરોડની બિનહાસાબી આવક ઝડપાઈ

અમદાવાદઃ આવકવેરા વિભાગે અગ્રણી હીરા ઉત્પાદક અને નિકાસકારના પરિસરમાં સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. જૂથ હીરાના વ્યવસાય ઉપરાંત, ટાઇલ્સ બનાવવાના વ્યવસાયમાં પણ રોકાયેલું હતું. ઓપરેશનમાં ગુજરાતમાં સુરત, નવસારી, મોરબી, વાંકાનેર અને મહારાષ્ટ્રમાં મુંબઈ સ્થિત 23 પરિસરને આવરી લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કાગળ અને ડિજિટલ સ્વરૂપે મોટી માત્રામાં બિનહિસાબી ડેટા મળી આવતા જપ્ત […]

કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરાના ઘરે NIAના દરોડા: ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શનની આશંકા

બેંગ્લોરઃ કર્ણાટકના કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત બી.એસ.ઈદિનબ્બાના ઘર ઉપર રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. પૂર્વ નેતાના પુત્ર બી.એમ.બાશાના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન હોવાની આશંકાના પગલે દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એનઆઈએની કાર્યવાહીના પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએમ બાશા કર્ણાટકમાં રિયલ એસ્ટેટના […]

ખાણ-ખનીજ વિભાગે 149 સ્થળોએ દરોડા પાડીને ખનીજ માફિયાઓને કરોડોના દંડ ફટકાર્યો

ગાંધીનગરઃ રાજ્યમાં બેફામ ખનીજ-ચોરીઓ થઈ રહ્યાની ફરિયાદો ઊઠી હતી. આથી માત્ર 6 માસમાં જ ખનીજ ચોરી કરતાં તત્વો સામે લાલ આંખ કરી રાજ્યના ખાણ-ખનીજ વિભાગે 149 રેડ કરી હતી. આ રેડ દરમિયાન રેતી ચોરોને રૂ.4194 લાખનો દંડ કરાયો હતો. ગુજરાતમાં રેતી સહિતના કુદરતી ખનીજની ચોરીનો વ્યાપ વધ્યો છે, ત્યારે ખાણ-ખનીજ વિભાગને સતર્ક કરી ખનીજ માફિયાઓને […]

જાણીતા મીડિયા ગૃપ દૈનિક ભાસ્કર ઉપર આવકવેરા વિભાગના દરોડા, અનેક સ્થળો ઉપર તપાસ

દિલ્હીઃ આવકવેરા વિભાગે કરચોરીના આરોપ હેઠળ જાણીતા મીડિયા હાઉસ દૈનિક ભાસ્કર અને ભારત સમાચારના વિભિન્ન્ શહેરોમાં સ્થિત પરિસરોમાં મોટાપાયે દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. ભાસ્કર જૂથના ભોપાલ, જયપુર, અમદાવાદ અને અન્ય સ્થળો ઉપર પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ભારત સમાચારના પ્રમોટર્સ અને એડિટર-ઈન-ચીફની ઓફિસ અને નિવાસ સ્થાન […]

બાયોડીઝલનું ગેરકાયદે વેચાણઃ કચ્છના સામખિયાળી નજીક બાયોડીઝલનો જથ્થો પકડાયો

ભૂજઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ અને ડીઝલ વચ્ચે જાણે ભાવ વધારાની હરિફાઈ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. ડીઝલના ભાવ તો પેટ્રોલ કરતા પણ વધી ગયા  છે. મોટાભાગના ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલનો વપરાશ થઈ રહ્યો છે, પણ મોઘાભાવનું ડીઝલ ટ્રાન્સપોર્ટરોને પરવડતું નથી, તેથી સસ્તાભાવના બાયો ડીઝલની માગમાં વધારો થયો છે. […]

મહેસાણા અને સાબકાંઠામાં બિયારણ-ખાતરની 634 પેઢીઓ પર દરોડા, 1.39 કરોડનો જથ્થો સીઝ કરાયો

મહેસાણાઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી બાદ હવે વરસાદનું આગમન થઈ ગયું છે, બીજીબાજુ ખેડુતોએ વાવણીના આગોતરી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બોગસ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે તા.10 થી 12 જૂન સુધી કૃષિ વિભાગની 5 ટીમો દ્વારા ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહેસાણા […]

સૌરાષ્ટ્રમાં ઓઈલ મિલો અને મલાસા ઉત્પાદકો ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સાગમટે દરોડા

મસાલા અને ઓઈલના 33 નમૂના લેવાયાં તમામ નમૂના તપાસ અર્થે મોકલવામાં આવ્યાં મોટાપાયે દરોડાના પગલે ખળભળાટ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. આ ઉપરાંત હાલ હળદર અને મરચુ સહિતના મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. દરમિયાન ફુડ એન્ડ ડ્રગ વિભાગે સૌરાષ્ટ્રમાં કેટલીક ઓઈલ મીલો અને મસાલા ઉત્પાદકોના […]

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગઃ દર વર્ષે 200થી વધુ દવાના તથા 1000થી વધારે ખોરાકના નમૂના થાય છે ફેઈલ !

ત્રણ વર્ષમાં ઔષધોના 40 હજાર કરતા વધારે નમુના લેવાયા ખોરાકના 26 હજારથી વધુ નમૂનાની કરાઈ તપાસ અમદાવાદઃ ગુજરાતમાં કમાવી લેવાની લાહ્યમાં ભેળસેળિયા તત્વો ખોરાકની દવામાં પણ ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. આવા શખ્સોને ઝડપી લેવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કામગીરી કરી રહી છે. જો કે,કડક કાયદાના અભાવે ભેળસેળીયા તત્વો છુટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code