સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને લીધે 11મી જૂન સુધી રેલ ટ્રાફિકને અસર થશે
અમદાવાદઃ સુરેન્દ્રનગર અને રાજકોટના રેલવે લાઈન સેક્શનમાં હાલ ડબલ ટ્રેકની કામગીરી હાથ ધરાઇ છે. જેના કારણે તા.11 જૂન સુધી રેલવે વ્યવહારને અસર થશે. આથી 2 ટ્રેનને રદ કરવામાં આવી છે, તેમજ 8 ટ્રેનને આંશિક રદ કરાઇ છે. જ્યારે એક ટ્રેનને રિશેડ્યુઅલ અને ત્રણ ટ્રેનને નિર્ધારિત સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, […]