સાબરમતી નદી પરનો અટલબ્રિજ, ઘાટ કરતા ઘડામણ મોંઘું, કાચ બચાવવા લાખોના ખર્ચે રેલિંગ,
અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બેનમુન આઈકોનિક ફુટબ્રિજ બનાવીને બ્રિજને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજ અટલ બ્રિજના નામે ઓળખાય છે. માત્ર શહેરીજનો જ નહીં બહારગામના લોકો પણ અમદાવાદની મુલાકાતે આવે ત્યારે અટલબ્રિજને નિહાળવા અવશ્ય જતાં હોય છે. હાલ શહેરની શાન અને આકર્ષણનું કેન્દ્ર ગણાતો એવો અટલ બ્રિજ ચર્ચામાં […]