ખારાઘોડા સહિત રણ વિસ્તારમાં સી’ કેટેગરીના મીઠાંના વહન માટે રેલવેએ આખરે વેગનો ફાળવ્યા
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડા, પાટડીનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. અને રણ વિસ્તારમાં અગરિયાઓ મીઠું પકવીને રોજગારી મેળવી રહ્યા છે. રણ વિસ્તારમાં મીઠાના ગંજ ખડકાયા છે. અને મીઠાંને ટ્રક-ટ્રાન્સપોર્ટ અને ગુડ્ઝ ટ્રેન દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવે છે. જેમાં રેલવેએ સી કેટેગરીના મીઠાંના વહન માટે લોડિંગ બંધ કરાતા મીઠા ઉત્પાદકોની હાલત કફોડી […]