કચ્છના ધોળાવીરાને રેલવેથી જોડવા માટે કેન્દ્રની સુચના બાદ હવે સર્વે કરાશે
ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં 5000 વર્ષ જૂની બેનમૂન હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં સચવાયેલા પડયાં છે તે ધોળાવીરાને’ તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયા બાદ રોડ ઉપરાંત વિમાની અને રેલ’ સહિતની સેવાઓથી ધોળાવીરાને જોડવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા વિશ્વ ધરોહર ધોળાવીરાને રેલવે સુવિધા સાથે કઈ રીતે જોડી શકાય તે […]