દેશની તમામ રેલ્વે હોસ્પિટલોમાં સામાન્ય જનતાની સારવાર માટેની તૈયારીઓઃ આ માટે પ્રસ્તાવ રજૂ કરાયો
રેલ્વે હોસ્પિટલોમાં દરેક લોકોની સારવારની તૈયારીઓ આ માટે કેન્દ્ર દ્વારા રેલ્વે વિભાગોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો દિલ્હીઃ- કેન્દ્ર સરકારે ઉત્તર મધ્ય રેલવે ઝોન સહિત તમામ ઝોનલ રેલ્વેને પોતાની હોસ્પિટલોમાં સ્ટાફ સહીતના અન્ય તમામ સામાન્ય નાગરીકોની સારવાર થઈ શકે તે માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે જેથી દેશભરની તમામ રેલવે હોસ્પિટલોમાં સામાન્ય લોકોની પણ સારવાર થઈ શકે. જો કેન્દ્રની […]