1. Home
  2. Tag "railway"

મુંબઈમાં મોટી રેલ્વે દૂર્ઘટના ટળી – એક્સ્પ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા

મુંબઈમાં મોટી ગૂર્ગટના ટળશી ટ્રેનના 3 ડબ્બાઓ પાટા પરથી ખરી પડ્યા મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી રેલ્વે અકસ્માતની ઘટનાઓમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ટ્રેનના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યો છે ત્યારે વિતેલી રાતે ફરી આવી જ ઘટના મુંબઈ પાસે બનવા પામી હતી જો કે […]

નવી દિલ્હી રેલવે સ્ટેશનનો પીપીપી ધોરણે પુનઃવિકાસ કરાશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને ખૂબ જ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને આ માટે કેન્દ્ર સરકારે તેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ દ્વારા રિડેવલપ કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જ્યસભામાં જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાવિ ટ્રાફિકની માંગને પહોંચી […]

અમદાવાદના નરોડા રેલવે ઓવરબ્રિજની 3 વર્ષથી ધીમી ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો પરેશાન

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  અનેક જગ્યાએ રોડ, બિલ્ડિંગ અને બ્રિજ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે.  જેમાં નરોડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નરોડા-ચિલોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બ્રિજની કામગીરી કરવામાં […]

પાલનપુર નજીક રેલવેના રૂ. 9.10 લાખના વીજ થાંભલાની ચોરી કરતા ત્રણ શખસ ઝડપાયા

પાલનપુરઃ રેલવેની સંપતી ચોરી જવાના બનાવો પણ હવે બનવા લાગ્યા છે. બનાસકાંઠાના જગાણા રેલવે લાઇનની સમાંતર મુકેલા વીજપોલની ચોરી કરતાં રાજસ્થાન અને બિહારના ત્રણ શખસને પોલીસે દબોચી લીધા હતા. સિક્યુરીટીની આંખોમાં ધૂળ નાંખી આ વીજપોલ ટ્રેલરમાં ભરીને લઇ જાય તે પહેલા સાચી હકીકતની જાણ થતાં આરોપીને ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]

રાજકોટના રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં થયો વધારો

રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા વધી નવ મહિનામાં પાંચ ગણા મુસાફરો વધ્યા ગુડ્ઝ ટ્રાફિકમાં 12 ટકાનો વધારો નોંધાયો રાજકોટ: રાજકોટ રેલવેને કોરોનાની ત્રીજી લહેરની આર્થિક રીતે કળ વળી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષની તુલનામાં છેલ્લા નવ મહિનામાં પેસેન્જર રેવન્યૂમાં પાંચ ગણો વધારો થયો છે. જ્યારે ગુડ્ઝ ટ્રાફિકમાં પણ 12 ટકા જેવો વધારો […]

ગુજરાતઃ રાત્રિ કરફ્યુમાં રેલવેના પ્રવાસીઓને અપાઈ મુક્તિ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સહિત 10 શહેરોમાં રાત્રિ કરફ્યુનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં રાત્રિના સમયે કરફ્યુનો ભંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જો કે, રાત્રિના સમયે અમદાવાદ સહિત દસેય શહેરમાં ટ્રેનમાં આવતા પ્રવાસીઓને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, આ પ્રવાસીઓએ પોતાની પાસે […]

ટ્રેનોમાં યાત્રીઓને હવે ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા મળશે, મુસાફરી વધુ આરામદાયક થશે

ભારતીય યાત્રીઓને રેલવેમાં મળશે વધુ સુવિધા હવે ટ્રેનોમાં ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા મળશે લાંબા અંતરની ટ્રેનમાં આ સુવિધા પૂરી પડાશે નવી દિલ્હી: ભારતીય રેલવે સમયાંતરે પોતાના યાત્રીઓની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે નવી નવી સવલતો પૂરી પાડતી રહે છે. હવે કોવિડના કેસમાં ઘટાડો થતા રેલવેએ ફરી કેટલીક સુવિધા શરૂ કરી છે. રેલવેએ ટ્રેનમાં મુસાફરોને ડિસ્પોઝેબલ […]

કોરોના સંકટઃ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો શરૂ કરાયો રેપિડ-RTPCR ટેસ્ટ

એરપોર્ટ ઉપર પણ શરૂ કરાયાં ટેસ્ટીંગ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મેગાસિટી અમદાવાદમાં મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એટલું જ નહીં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બહારથી આવતા પ્રવાસીઓનો રેપિટ અને આરટીપીસીઆર ટેસ્ટ […]

ઉત્તર રેલવેએ ભંગારમાંથી 227 કરોડ રૂપિયાની કમાણી કરી, આ રીતે બનાવ્યો રેકોર્ડ

ઉત્તર રેલવે ભંગારમાંથી 227 કરોડ રૂપિયા કમાયું આ અત્યારસુધીનો રેકોર્ડ છે આ વર્ષે અત્યાર સુધીમાં ભંગાર વેચીને 146 ટકા વધારે આવક મેળવવામાં આવી છે નવી દિલ્હી: રેલવે પરિસરોમાં પડેલા ભંગારને વેચીને પણ રેલવે સારા પ્રમાણમાં આવક રળી રહ્યું છે. આ મામલે ઉત્તર રેલવે અન્ય ક્ષેત્રીય રેલવે કરતા આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તર રેલવેએ અત્યારસુધીમાં […]

હવે રેલવે યાત્રીઓની મુસાફરી વધુ આરામદાયક બનશે, નવી સુવિધાઓથી સજ્જ થયા થર્ડ એસી કોચ

હવે રેલવે યાત્રીઓની યાત્રા વધુ આરામદાયક બનશે રેલવેના થર્ડ એસી કોચને વધુ સુવિધાઓથી સજ્જ કરાયા દરેક સીટ નીચે પર્સનલ USB પોર્ટ પણ મૂકવામાં આવ્યા છે નવી દિલ્હી: ભારતીય રેલવે પોતાના મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક અને શાનદાર બનાવવા માટે નવી નવી સુવિધાઓની જાહેરાત કરતી હોય છે. એક્સપ્રેસ ટ્રેનમાં નવા અપગ્રેડેડ એન્જિનને કારણે ટ્રેન વધુ ઝડપી બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code