1. Home
  2. Tag "railway"

એસટી, રેલવેની જેમ હવે વિમાની મુસાફરોમાં પણ વધારો થતાં એરપોર્ટ ધમધમવા લાગ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. સાથે.રોજગાર-ધંધા રાબેતા મુજબ બનતા જાહેર પરિવહન સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે. એસટી, રેલવેની જેમ હવે વિમાની સેવાઓમાં પણ હવે ટ્રાફિક વધી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાની પહેલી […]

કાર્યભાર સંભાળતા જ નવા રેલવે મંત્રી એક્શનમાં આવ્યા, લીધો આ નિર્ણય

કાર્યભાર સંભાળતા જ એક્શનમાં આવ્યા નવા રેલવે મંત્રી રેલવે મંત્રીએ સ્ટાફના કામકાજના સમયગાળામાં કર્યો ફેરફાર હવે રેલવે મંત્રીનો સ્ટાફ હવે 2 શિફ્ટમાં કામ કરશે નવી દિલ્હી: મોદી કેબિનેટના વિસ્તરણ બાદ નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળતા જ રેલવે મંત્રીએ સૌથી પહેલા પોતાના સ્ટાફનો કામ કરવાનો સમય બદલી નાંખ્યો. હવે રેલવે […]

કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદથી 90 ટકા ટ્રેનો 15મી જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ટ્રેન વ્યવહાર પૂર્વવત બની રહ્યો છે. અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનેથી ઉપડતી કે પસાર થતી 200થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાંથી હાલ 50 ટકા જેટલી ટ્રેનો દોડે છે અને ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તબક્કાવાર બાકીની ટ્રેન શરૂ કરશે. 15 જુલાઈ સુધીમાં અમદાવાદની 90 ટકાથી વધુ ટ્રેનો શરૂ થઈ જવાની શક્યતા છે. જો […]

રેલવેએ પરિવહનમાં વૃદ્વિ જાળવી રાખી, મે મહિનામાં 11.48 કરોડ ટન માલસામાનનું કર્યું પરિવહન

ચાલુ નાણાકીય વર્ષમાં પણ રેલવેએ બીજા મહિને પણ રેલવેએ પરિવહનમાં વૃદ્વિ જાળવી રાખી રેલવેએ, મે 2021માં 11.48 કરોડ ટન માલ સામાનનું પરિવહન કર્યું છે અગાઉના મે, 2019ના 10.46 કરોડ ટનના પરિવહનની સરખામણીએ 9.7 ટકા વધુ પરિવહન કર્યું નવી દિલ્હી: ભારતીય રેલવેએ કોરોના મહામારી દરમિયાન પણ ચાલુ નાણાકીય વર્ષમાં સતત બીજા મહિને પણ પરિવહનમાં વૃદ્વિ જાળવી […]

રેલવેમાં અનઅધિકૃત ફેરિયાઓ સામે કાર્યવાહીઃ 7695ની કરાઈ અટકાયત

મુંબઈઃ ભારતમાં અનલોકમાં ધીમે-ધીમે રેલ વ્યવહાર પાટે ચડી રહ્યો છે. દરમિયાન રેલવે અને રેલવે પરિસરમાં ગેરકાયદે રીતે વ્યવસાય કરતા ફેરિયાઓ અને ભિક્ષૃકોને ઝડપી લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં 7 હજારથી વધારે લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 19 ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે પરિસરમાં […]

કોવિડ-19 હોસ્પિટલમાં બેડની અછતને પગલે હવે રેલવેના કોચનો કરાશે ઉપયોગ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ દર્દીઓને બેડ પણ નહીં મળતા હોવાની ફરિયાદો થઈ છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ બેડની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બેડની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે રેલવેના કોચનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જે અંગેની તૈયારીઓ પણ શરૂ […]

રેલવે પાસે 70થી વધુ આઈસોલેશન કોચ તૈયાર હોવા છતાં ઉપયોગ કરાતો નથી

અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થઈ રહી છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા રેલવે દ્વારા ગત વર્ષે કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે ખાસ સુવિધા ધરાવતાં 70થી વધુ આઈસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા હતા. આજ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માગ જ ન કરવામાં […]

કોરોના અનિયંત્રિત થતા ભારતીય રેલવેનો નિર્ણય, આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે

કોરોનાની વિકટ સ્થિતિ બાદ ભીડભાડને કાબૂમાં લેવા રેલવે વિભાગે લીધો નિર્ણય કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તત્કાળ પ્રભાવથી બંધ કરાયું લોકમાન્ય તિલક, કલ્યાણ, થાણા, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ પર નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ મુંબઇ: કોરોના મહામારી વિકટ બની રહી છે ત્યારે ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. જે અનુસાર અનેક સ્ટેશનો […]

રેલ્વે મંત્રાલયનો નિર્ણય – 815 જર્જરીત અને જૂના બ્રીજનું સમારકામ હાથ ધરાશે

રેલ્વે બ્રીજનું સમારકામ હાથ ઘરશે 815 જર્જરીત અને જૂના બ્રીજનું થશે રિનોવેશન દિલ્હી – રેલ્વે વિભાગ દ્રારા છેલ્લા ઘણા મહિનાઓથી અનેક નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ટ્રેન સંચ્ચાલનની બાબત હોય કે રેલ્વેને લગતા બાંઘકામના રિનોવેશનની વાત હોય, રેલ્વે ચોક્કસ સમયે નિર્ણય લઈને અનેક કાર્યો પાર પાડી રહ્યું છે ત્યારે હવે રેલ્વે એ ટ્રેક બાદ […]

રેલ્વેનો નિર્ણય – માર્ચ મહિના સુધીમાં 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શરુ કરાશે 

રેલ્વેનો નિર્ણય માર્ચ મહિના સુધી 75 ટકા મેલ ટ્રેનોનું સંચાલન હાથ ધરાશે કોરોના મહામારી બાદ હવે ટ્રેનમાં ભોજનની પણ વ્યવસ્થા કરાશે દિલ્હીઃ-સમગ્ર કોરોના કાળ દરમિયાન ભારતીય રેલ્વેએ અનેક મહત્વના નિર્ણો લઈને દેશની જનતાને સુવિધાઓ પુરી પાડી છે, ભારતીય રેલ્વેએ હવે એક બબીજો ખાસ નિર્ણય લીધો છે, જે અંતર્ગત માર્ચ મહિનાના અંત સુધીમાં અંદાજે 75 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code