અમદાવાદમાં ફુટપાથ પર રાત્રે સુતા લાકોને રેન બસેરામાં મોકલવા નાઈટ ડ્રાઈવ કરાશે
અમદાવાદઃ શહેરમાં અનેક ગરીબ પરિવારો ફુટપાથ પર અથવા તો બ્રીજ નીચે રાત્રિ દરમિયાન સુઈ રહેલા જોવા મળતા હોય છે. આવા લોકોને કોઈ આશ્રય ન હોવાથી દિવસ દરમિયાન મજુરી કરીને અથવા તો ભીખ માગીને રાત્રિ દરમિયાન ફુટપાથ કે બ્રીજ નીચે સુઈ જતાં હોય છે.આવા લોકોને મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત રેન બસેરામાં આશ્રય આપવા નાઈટ ડ્રાઈવ કરાશે. રાત્રિના સમયે […]