1. Home
  2. Tag "Rain showers"

સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટાં, ગરમી ઘટી પણ બફારાએ લોકોને અકળાવ્યા

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી બાદ જોર ધીમુ પડી ગયું છે. આજે ગુરૂવારે વલસાડના વાપી, સુરતના બારડોલી, અને વલસાડમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં  દર વર્ષે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ, આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી જ મેઘરાજાનું આગમન થયુ છે. હવામાન વિભાગે ગુરૂવારે 16થી વધુ […]

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, વરસાદના પડ્યાં ઝાપટાં

રાજકોટઃ ગુજરાતમાં મેધરાજાએ આમ તો વિધિવત વિદાય લઈ લીધી છે. પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સને લીધે રાજ્યના અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં આજે શનિવાર અને કાલે રવિવારે વરસાદના સામાન્ય ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, મારબી અને અમરેલી સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ બાદ શુક્રવારે બપોરે અનેક જિલ્લાઓમાં […]

ગુજરાતના 42 તાલુકામાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી, ભાદરવાની ગરમીથી મળી રાહત

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાની ઘડીઓ ગણી રહ્યા છે. ત્યારે મંગળવારે 42 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જો કે, જુનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ, બનાસકાંઠાના અમિરગઢ, અમરેલી શહેર, સાબરકાંઠાના પોશીના, છોટાઉદેપુરમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મહેસાણાના જોટાણા, કડી, ગાંધીનગર, વલસાડના કપરાડા, ગીર સોમનાથના તલાળા, સહિત 42 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. વરસાદી […]

અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણ બાદ વરસાદના ઝાપટાં પડ્યા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદઃ શહેરમાં જુન-જુલાઈ દરમિયાન સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. હવે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી વાતાવરણ વાદળછાંયુ બન્યા બાદ શુક્રવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા, જ્યારે પૂર્વ વિસ્તાર- જમાલપુર, નરોડા, નિકોલ રોડ, કુબેરનગર, સરદારનગરમાં પણ વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. વરસાદને […]

સૌરાષ્ટ્રમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે, છૂટાછવાયાં વિસ્તારોમાં ઝાપટાં પડશે

રાજકોટઃ ચોમાસાના વિધિવત આગમનને હજુ 20 દિવસનો સમય બાકી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેઘરાજાની વહેલા પઘરામણી થઈ ગઈ છે. રવિવારે અમદાવાદ, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ ચાર દિવસ છૂટા છવાયાં વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. આજે સોમવારે દરિયાકાઠાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code