રાજ્યમાં વરસાદ ખેંચાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વિકટ બનશે
અમદાવાદઃ શ્રાવણ મહિનો અડધો પુરો થઈ ગયો છતાં મેઘરાજાનું પુનઃરાગમન ન થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી સમયમાં સ્થિતિ ચિંતાજનક બનશે.ચોમાસાની ચાલુ સિઝનમાં વરસાદના ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા પછી પણ ગુજરાતની પ્રજાને પાણી પૂંરૂ પાડતાં જળાશયોમાં નવા પાણીની આવક પૂરતા પ્રમાણમાં ન થતા અને હવે જો આગામી દિવસોમાં સારો વરસાદ ન પડે અને ડેમમાં નવા […]