1. Home
  2. Tag "rain water"

બનાસકાંઠાના વખા ગામના અનેક પરિવાર મઘા નક્ષત્રના વરસાદી જળનો સંગ્રહ કરી આખુ વર્ષ કરે છે ઉપયોગ

અમદાવાદઃ વર્ષાઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબ જ મહત્ત્વનું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘મઘા કે બરસે, માતુ કે પરસે’ એટલે કે ‘મા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય’એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બૂઝાઈ જાય છે. જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે. મઘા નક્ષત્રનું વરસાદનું પાણી […]

સિદ્ધપુરના ફુલપરા વિસ્તારની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષણકાર્ય બંધ

પાટણઃ તાજેતરમાં પાટણ જિલ્લામાં સરેરાશ ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં  સિધ્ધપુર શહેરમાં ફૂલપુરા વિસ્તારમાં આવેલી ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા શિક્ષણકાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી.આજે પણ શાળાના મેદાનમાં પાણી ભરાયેલા છે. અને વિદ્યાર્થીઓ ઘુંટણસમા પાણીમાંચાલીને વર્ગખંડમાં જઈ શકે તેવી […]

દિલ્હીમાં પાણી ભરાવાને કારણે મોટી દુર્ઘટના,વરસાદના પાણીમાં ન્હાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે શુક્રવારે બપોરે 3:00 વાગ્યે મુકુંદપુર ચોકમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં વરસાદના પાણીમાં ન્હાવા  ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ મુકુંદપુરમાં એક મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. તેમાં આ બાળકો ન્હાવા ગયા […]

શરુઆતનો વસારદ શા માટે આરોગ્ય માટે સારો ગણાય છે,જાણો વરસાદમાં ન્હાવાના ફાયદાઓ વિશે

વરસાદમાં ન્હાવાથી થાય છે લાભ શરીર પરની ફુલ્લીઓ વરસાદમાં ન્હાવાથી મટે છે સામાન્ય રીતે વરસાદમાં ભીંજાવું સૌ કોઈની પસંદ હોય છે જો કે ઘણા એવા પણ લોકો હોય છે કે જેને વરસાદમાં ન્હાવું પસંદ નથી, પમ જો વરસાદમાં ન્હાવામાં આવે તો ઘમા ફાયદાલ થાય છે એટલે જો તમને ન પસંદ હોય તો પમ સિઝનમાં 2 […]

વાસ્તુશાસ્ત્રઃ વરસાદનું પાણી બદલાઈ શકે છે નસીબ,ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની અછત!

 વરસાદનું પાણી બદલાઈ શકે છે નસીબ ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની અછત! ઉનાળાની ઋતુ ભલે શરુ હોય પરંતુ ભારતના કેટલાક દેશોમાં વરસાદ પણ પોતાના રંગ દેખાડી રહ્યો છે. જો કે વરસાદ કોઈને પસંદ નથી, પરંતુ આ પાણીના ટીપા તમારું નસીબ પણ બદલી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વરસાદનું પાણી તમારા ભાગ્યનું તાળું ખોલી શકે છે. જો […]

ડીસા તાલુકાના રામપુરા ગામના ખેડુતોએ વરસાદના પાણીના સંગ્રહ માટે લીધો નવસંકલ્પ

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ હતી. પાણી માટે લોકોએ રેલીઓ અને આંદોલનો કરવા પડ્યા હતા. જિલ્લામાં ભૂગર્ભ જળ ચિંતાજનકરીતે ઊંડા જઈ રહ્યા છે. સાથે ફ્લોરાઈડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે વરસાદી પાણીનો પુરતો સંગ્રહ કરીને કૂવા-બોર રિચાર્જ કરવામાં આવે તો ખેડુતોને પણ ફાયદો થાય તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code