1. Home
  2. Tag "Rain"

ગીરસોમનાથમાં આભ ફાટ્યું : સુત્રાપાડમાં 22 અને વેરાવળમાં 19 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આજે વરસાદની સ્થિતિ યથાવત છે. 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઇંચ, વેરાવળમાં 19 ઇંચ,  તલાલામાં 12 ઇંચ, કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 12 ઇંચ, ઉપલેટામાં 5 ઇંચ  અને  જામંકંડોરણાના 7 ઇંચ વરસાદ થયો […]

વરસાદમાં પગની રાખો ખાસ કાળજી,ઈન્ફેક્શનથી બચવા સૂતા પહેલા કરો આ 4 કામ

વરસાદની ઋતુમાં પગમાં ઈન્ફેક્શનની સમસ્યા સતત વધી જાય છે. આ ફંગલ ઇન્ફેકશન સરળતાથી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ફોલ્લીઓનું કારણ બને છે. આ સિવાય, આના કારણે તમને ખંજવાળ અને બળતરા થઈ શકે છે, જે તમને લાંબા સમય સુધી પરેશાન કરે છે. એટલું જ નહીં, આ ચેપ એક પગથી બીજા પગ સુધી પણ ફેલાય છે. તેથી, […]

રાજ્યમાં 19 અને 20મી જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 52 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો હોવાનું જાણવા મળે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા, 19 અને 20મી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

હવામાન વિભાગે રાજ્યભરમાં 18 જુલાઈથી આગામી ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની કરીલ આગાહી

અમદાવાદઃ- દેશભરમાં ચોમાસુ જામ્યું છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વપસાદનો કહેર જોવા મળી રહ્યો છએ ત્યારે ગુજરાતમાં પણ ભારેથી અતિભાર વરસાદની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે જે મંગળવારથી શરુ થવાની ઘારણાઓ છે. જાણકારી અનુસાર રાજ્યમાં આગામી મંગળવારથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું […]

ગુજરાતના 207 જળાશયોમાં 48.74 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને આગામી તા. 16મી જુલાઈથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ જળાશયોમાં પણ અત્યાર સુધીમાં સારા એવા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 48.74 ટકા જળસંગ્રહ થયુ છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 58.71 ટકા જળસંગ્રહ થયુ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 […]

ગુજરાતમાં વરસાદનો વિરામ, અત્યાર સુધીમાં 47.63 ટકા વરસાદ

કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 112 ટકા વરસાદ જળાશયોમાં નવા પાણીની આવક વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે બુધવારે મેઘરાજાએ વિરામ લીધો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 48 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન 24 કલાકમાં 22 જિલ્લાના 104 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભાવનગરના શિહોરમાં સૌથી વધારે પાંચ ઈંચ અને સુરતના ઉમરપાડામાં […]

વરસાદ બન્યો આફત ! આરોગ્ય વિભાગે જારી કરી એડવાઈઝરી,આ બાબતોનું રાખો ધ્યાન

ચંડીગઢ : રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવર્તતી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે લોકોને પાણીજન્ય અથવા વેક્ટર-જન્ય રોગોથી બચાવવા માટે આરોગ્ય સલાહ જારી કરી છે. પાણી જમા થવાને કારણે આવી બિમારીઓ ફેલાવાની શક્યતા વધી જાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામક ડૉ. આદર્શપાલ કૌરે જણાવ્યું કે પીવા માટે માત્ર સુરક્ષિત પાણીનો […]

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 46 ટકા વરસાદ, સૌથી વધારે કચ્છ ઝોનમાં 112 ટકા

અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો હતો. સાંબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ તથા રાજ્યના 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 147 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ સુધીમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 122 ટકા, સૌરાષ્ટ્રમાં […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 207 ડેમમાં 46.57 ટકા જેટલો પાણીનો જથ્થો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં છ ઈંચથી અડધા ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં છ ઈંચ, તલોદમાં સાડા પાંચ ઈંચ, પ્રાંતિજમાં ચાર ઈંચ અને હિંમતનગરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ, મહિસાગરના લુણાવાડા, વીરપુર અને સંતરામપુરમાં […]

વરસાદમાં ભીંજાવાનો શોખ છે? પરંતુ પલળ્યા બાદ તમારે આટલી રાખવી જોઈએ કાળજી

  હાલ વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં જ્યારે પલળીને ઘરે આવીએ છીએ ત્યારે શરીરમાં ખંજવાળનો સામનો કરવો પડે છે,દરેક લોકોને નહી પરંતુ કેટલાક લોકોને ભીના કપડામાં વધુ સમય રહેવાથઈ ખંજવાળ આવવાની સમસ્યા સર્જાય છે આવી સ્થિતિમાં આપણે કેટલાક ઘરેલું નુસ્ખાઓ જોઈશું જેનાથી તમને રાહત મળશે, લીમડો ઔષધિ ગુણોથી ભરુપર છે, જો તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code