1. Home
  2. Tag "Rain"

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 44 ટકા જેટલો વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં સિઝનનો 113 ટકા વરસાદ મધ્ય-પૂર્વ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 43.77 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે. બીજી તરફ ખેતીલાકય વરસાદ વરસતા […]

રાજ્યના 206 જળાશયમાં 47.51 ટકા પાણીનો સંગ્રહ, 26 ડેમ છલકાયાં

સૌરાષ્ટ્રના 141 પૈકી 18 ડેમ ભરાયાં કચ્છના 20 પૈકી 7 જળાશયો છલકાયાં 37 ડેમ 90 ટકા જેટલા ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા વરસાદને પગલે જળાશયો અને નદીઓમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે, રાજ્યના 206 ડેમ પૈકી 26 ડેમ છલકાયાં […]

રાજ્યમાં 4 કલાકમાં 92 તાલુકાઓમાં મેઘમહેર, લુણાવાડામાં 4 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ચાર કલાકના સમયગાળામાં  92  તાલુકાઓમાં વરસાદ  નોંધાયો હતો. જેમાં  મહિસાગરના લુણાવાડામાં 4 ઇંચ,  મોડાસમાં, મહિસાગરના વિરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ ઉપરાંત દાંતામાં 2.5 ઇંચ, ધનસુરા,  તલોદ,  પ્રાંતિજમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે વીજાપુર, ઉંઝા, બાયડ, તાપીના ડોલવણ, સંતરામપુર,  […]

ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે જનજીવન ખોરવાયું: 34ના મોત

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરભારતમાં મેઘતાંડવનો માહોલ ઉભો થયો હોય તેમ ભૂસ્ખલન અને અનેક સ્થળોએ પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી […]

અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે કેટલાક જળાશયો છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ શહેર અને આસપાસના વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. આવી જ રીતે ગાંધીનગર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ […]

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠામાં વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી

જિલ્લામાં ધીમીધારે વરસાદી રહેલા વરસાદથી જળાશયોમાં નવા પાણીની આવક વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ફેલાઈ ખુશી અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન બનાસકાંઠામાં વરસાદને પગલે પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠામાં સવારથી […]

કચ્છના નલિયામાં મુશળધાર 5 ઈંચ વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર નદીઓ-તળાવોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ચોમાસામાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના નલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નલિયામાં ગણતરીના કલાકોમાં જ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની […]

વરસાદમાં મોબાઈલ ભીનો થઈ જાય તો આટલું કરો, ઝડપથી પુનઃકાર્યરત થશે

ભારતમાં વરસાદની મોસમ ચાલુ છે. આવી સ્થિતિમાં વરસાદમાં બહાર જવાને કારણે જો તમારો સ્માર્ટફોન ભીનો થઈ જાય તો તમારે કેટલીક ખાસ ટિપ્સ ફોલો કરવી જોઈએ. મોબાઈલ ફોન ભીનો થઈ જાય તો તેને બંધ કરી દેવો જોઈએ. સ્માર્ટફોનને સૂકવી દો જો સ્માર્ટફોન ભીનો થયા બાદ બંધ થઈ જાય તો સૌ પ્રથમ સ્માર્ટફોનને પાણી અને ભેજથી સારી […]

ઉત્તર ગુજરાતમાં સતત વરસાદને પગલે દાંતીવાડા ડેમ, ધરોઈ ડેમમાં નવા પાણીની આવક

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે સાબરમતી નદી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ છે. રાજસ્થાન વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. સાબરમતી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવકને પગલે સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સૌથી વધારે ધંધુકામાં પાંચ ઈંચ ધોધમાર વરસાદ

રાજ્યના 32 જિલ્લાના 32 તાલુકામાં મેઘમહેર પોરબંદર અને જામનગરમાં 4.5 ઈંચ વરસાદ જળાશયોમાં સતત નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યના 188 તાલુકામાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ધંધુકામાં સૌથી વધારે પાંચ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code