1. Home
  2. Tag "Rain"

બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદની સાથે સાથે કરા પડ્યા

પાલનપુરઃ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે અષાઢી માહોલ સર્જાયો હતો, જેમાં બનાસકાંઠામાં ગઈ રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આજે વહેલી સવારથી ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં  દાંતા અને ધાનેરામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી લોકોએ ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો. જો કે […]

દિલ્હી-NCRમાં આજે પણ વરસાદની શક્યતા,આવતીકાલથી વધશે તાપમાન

દિલ્હી-NCRમાં આજે પણ વરસાદની શક્યતા આવતીકાલથી તાપમાન વધવાનું શરૂ થશે કપાળ પરથી પરસેવો ટપકશે દિલ્હી :જૂન મહિનાની શરૂઆત થઇ ચુકી છે. રાજધાની દિલ્હી-એનસીઆરમાં મે બાદ જૂન મહિનાની શરૂઆત પણ રાહત આપનારી રહી છે. કેટલાક દિવસોથી ભારે પવન અને વરસાદને કારણે ગુરુવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાયું હતું. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 16-17 […]

IPL ચેમ્પિયન પર થશે પૈસાનો વરસાદ,હારનાર ટીમને પણ મળશે કરોડો રૂપિયા

અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 હવે તેના સમાપન તરફ આગળ વધી રહી છે. ફાઇનલ મેચ રવિવારે (28 મે) ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થનારી IPL ફાઇનલ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર છે. આ ફાઈનલ […]

અમદાવાદ સહિત અનેક સ્થળો ઉપર વાતવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેમજ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન સાંજના સમયે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે […]

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી, 15મી જૂનની આસપાસ થશે એન્ટ્રી

ધરતીપુત્રોએ ચોમાસુ ખેતીને લઈને તૈયારીઓ શરૂ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરાશે અમદાવાદઃ ગુજરાતમાં આગામી 15મી જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 96 ટકા જેટલો વરસાદ પડવાની શકયતા છે. રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત […]

દિલ્હી:આજે પણ વરસાદની શક્યતા, મેના અંત સુધી ગરમીથી મળશે રાહત  

દિલ્હી: આજે પણ વરસાદની શક્યતા મેના અંત સુધી ગરમીથી મળશે રાહત   દિલ્હી : રાજધાની દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગુરુવારે સાંજે પડેલા ભારે વરસાદને કારણે ગરમીથી મોટી રાહત મળી છે. બુધવારથી જ હવામાનનો મૂડ બદલાવા લાગ્યો હતો, જે ગુરુવાર સુધી રહ્યો હતો. જો કે દિવસ દરમિયાન તડકો હતો, પરંતુ સાંજે હવામાન બદલાયું […]

દિલ્હી સહીત સમગ્ર ઉત્તરભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર, 3 દિવસ સુધી વરસાદની આગાહી, ગરમીમાં મળશે રાહત

દિલ્હી સહીત ઉતત્રભારતમાં વરસાદની આગાહી 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની જોવા મળશે અસર ગરમીમાં મળશે રાહત દિલ્હીઃ- દેશભરમાં એક તરફ મે મહિનાની ગરમી ચાલી રહી છે તો દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની પમ આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દિલ્હી સહીત સમગ્ર ઉતત્રભારતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની  અસર આ રાજ્જોયો […]

Cyclone Mocha આજે થશે એક્ટિવ,બંગાળ-ઓડિશામાં વરસાદનું એલર્ટ

દિલ્હી:  મે મહિનાના પાંચ દિવસ વીતી ગયા છે અને દેશભરમાં હવામાન હજુ પણ આકરી ગરમીથી દૂર છે. જો કે આજથી દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તે જ સમયે, હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. દેશના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચક્રવાતની […]

ગરમી અને લૂ થી મળશે રાહત:દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં 4 મે સુધી વરસાદનું એલર્ટ

દિલ્હી : દેશભરમાં હવામાનની પેટર્નમાં ફરી પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા છે. હળવા વરસાદ અને તેજ પવનને કારણે દિલ્હી-NCRના તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 મે સુધી હવામાન આવું જ રહેવાની […]

વડોદરા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો, માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

વડોદરાઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરી વાતાવરણમાં પલટાંની હવામાન વિભાગે આગાહી કર્યા બાદ આજે સવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં વાદળો છવાયા બાદ કમોસમી વરસાદના ઝાંપટાં પડ્યા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 26થી 29 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code