1. Home
  2. Tag "Rain"

હવામાન વિભાગે આગામી 2 દિવસ સુઘી આ રાજ્યોમાં ભારે વરસાદની કરી આગાહી

આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ 2 દિવસ માટે હવામાન વિભાગની આગાહી દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કેટલાક રાજ્યોમાં વરસાદ જ નથી તો ઘણા રાજ્યો મોટા ભાગે વરસાદનો કહેર વેઠઈ રહ્યા છે, સોમાસાની વિદાયની વેળા છે તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પોતાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આગામી 48 કલાક માટે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભઊારે […]

ગુજરાતઃ ભારે પવન અને વરસાદને પગલે ખેતરમાં ઉભા થયેલા પાકને નુકશાન અંગે સર્વેની ખેડૂતોની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે સારા વરસાદ વરસ્યો છે જેથી અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. દરમિયાન ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા રાજકોટ, બનાસકાંઠાના લાખણી અને સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન ખેડૂતોએ સર્વે કરીને વળતર ચુકવવાની માંગણી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદના પગલે અમરેલીના લિલિયા ગામ નજીક […]

રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 97 ટકા વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે ખરીફ પાકનું જંગી વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 97 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે વાવેતર 100 ટકાથી થવાની શકયતા છે. મગફળી અને કપાસનું જંગી વાવેતર થયું છે. રાજયમાં ગયા વર્ષે આ સમયે ગાળામાં 82.83 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આ વખતે અત્‍યાર […]

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો

સૌરાષ્ટ્ર યુનિ.નો યુવક મહોત્સવ મોકૂફ 16થી 18 સપ્ટેમ્બરના યોજવાનો હતો મહોત્સવ વરસાદની આગાહીને કારણે મોકૂફ રખાયો મહોત્સવ  રાજકોટ:રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે.આ યુવક મહોત્સવ આગામી તા.16 થી 18 સપ્ટેમ્બરના યોજવાનો હતો.પરંતુ  હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા 50માં યુવક મહોત્સવને […]

રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ,અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી વાતાવરણમાં પ્રસરી ઠંડક રાજકોટ:રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં […]

ગુજરાતમાં ક્યા જિલ્લામાં ક્યારે વરસાદના ઝાપટાં પડશે? વેધર વોચ ગૃપની બેઠકમાં સમીક્ષા

ગાંધીનગરઃ રાજ્યમાં આ વખતે મેઘરાજાએ લાંબો સમય મુકામ કર્યો છે. ભાદરવામાં પણ અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ગાંધીનગરમાં રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ […]

ચોટીલામાં ભારે વરસાદ વચ્ચે વીજ કંપનીની ટીસીમાં ખામી સર્જાતા 82 ગામમાં અંધારપટ

અમદાવાદઃ રાજ્યભરમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન વીજ કંપનીના 10થી વધુ ટીસી બળી જતાં શહેરની સાથે તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેથી અંધારપટ છવાયો હતો. વીજ કંપની દ્વારા […]

નવરાત્રિ મહોત્સવ ઉપર વરસાદના વાદળ ઘેરાયાં, ચોમાસુ લંબાવવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતના અનેક શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ બે વર્ષ કોરોનાને કારણે નવરાત્રિ નહીં ઉજવી શકેલા ગરબા રસીયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને નવરાત્રિને લઈને અત્યારથી જ આગોતરુ આયોજન કરી રહ્યાં છે. બીજી તરફ આ વર્ષ નવરાત્રિ મહોત્સવ ઉપર સંકટના વાદળ ઘેરાયાં છે અને નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શકયતાઓ […]

દિલ્હી-NCRમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો,અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત

મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત હવામાન વિભાગે વરસાદની કરી આગાહી દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં સોમવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો હતો.ધોધમાર વરસાદને પગલે કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.હવામાન વિભાગે આખા અઠવાડિયા સુધી હળવો વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે.જેના કારણે 17 અને 18 સપ્ટેમ્બર સુધીમાં તાપમાનમાં સાત ડિગ્રીનો ઘટાડો થશે.બુધવારથી તાપમાનમાં […]

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું તેમજ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના શિવરંજની, સેટેલાઈટ,  પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. વરસાદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code