1. Home
  2. Tag "Rain"

બનાસકાંઠામાં લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા ખરીફપાકને મળ્યું જીવનદાન

પાલનપુરઃ રાજ્યમાં શનિવારે ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે, જેને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં શનિવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ […]

રાજકોટમાં સવા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા પર પાણી ભરાયાં

રાજકોટઃ ગુજરાતમાં ભાદરવામાં અષાઢી માહોલ  સર્જાયો છે. શનિવારે 82 તાલુકામાં ત્રણ ઈંચથી ઝાપટાં સુધીનો વરસાદ પડ્યો હતો. જેમાં રાજકોટ, અમરેલીના લીલીયામાં ત્રણ ઈચે, તેમજ રાજકોટના કોટડાસાંગણી, અમરેલીના સાવરકુંડલામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. બાકીના વિસ્તારોમાં એક ઈંચથી લઈને વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠેકડ પ્રસરી ગઈ હતી. રાજકોટ શહેરમાં મોડી સાંજે વરસાદે […]

ભાદરવો ભરપૂરઃ અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. તેમજ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે શહેરના કેટલાક વિસ્તારમાં હળવો […]

રાજ્યના જળાશયોમાં 87 ટકાથી વધારે પાણીનો જળસંગ્રહ, નર્મદા ડેમ 95 ટકા ભરાયો

અમદાવાદઃ રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. તેમજ રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 103.21 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીએ નવા પાણીની વધારે આવક થઈ છે. 101 ડેમોમાં 90 ટકાથી વધુ પાણી ઉપલબ્‍ધ થઇ જતા હાઇએલટ પર છે. રાજ્‍યની જીવાદોરી સમાન નર્મદા […]

દેશના કેટલાકા રાજ્યોમાં ભારેવરસાદની ચેતવણીઃ બિહારમાં પુરને લઈને એલર્ટ

10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી બિહારમાં પુરને લઈને એલર્ટ જારી દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યો ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગે દેશના 10 જેટલા રાજ્યોમાં આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે તો બિહારમાં પુરની સ્થિતિને […]

ગુજરાતમાં સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક, ધરોઈ ડેમ છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસથી ફરીથી વરસાદના માહોલ જામ્યો છે અને આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ થોડા સમયના વિરામ બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ મેઘમહેર થઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ છે.દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ, માલપુરનો વાત્રક ડેમ, અમરેલીના સુરવો ડેમ તથા […]

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો છે અને ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.હાલ […]

અમદાવાદ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ,વાતાવરણમાં ઠંડક પ્રસરી

સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ એસજી હાઈવે સહિત શહેરમાં વરસાદી માહોલ ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો હતો.વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ વરસ્યો હતો. આજે બપોરે શહેરના […]

સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને આગાહી કરી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે પહેલી સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. ચોમાસાની વિદાય વાયવ્ય ખૂણામાં છે. ઓક્ટોબર આવતા આવતા દેશના ઉત્તરના રાજ્યમાં ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વખતે વિશિષ્ટ તિથિને કારણે ગરમીના કારણે ક્યાંક ક્યાંક વરસાદ થશે. તારીખ […]

હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની કરી આગાહી 

વામાન વિભાગની આગાહી કેટલાક રાજ્યોમાં પડશે ભારે વરસાદ દિલ્હીઃ- દેશભરમાં ચોમાસુ હવે પુરુ થવાને આરે છે તો બીજી તરફ દેશના પહાડી રાજ્યોમાં ભઆરે વરસાદને લઈને એ ર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આજરોજ રવિવારે આગામી 24 થી 48 કલાકમાં આસામ અને મેઘાલય સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છેભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code