1. Home
  2. Tag "Rain"

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના પલસાણા અને વ્યારામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં 84 ટકા વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહીત અનેક શહેરોમાં ભારે વરસાદ થયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ રસ્તા […]

અમદાવાદમાં વરસાદી માહોલઃ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં પણ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. રાત્રિ અને આજે વહેલી સવારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. અમદાવાદના એલિસબ્રિજ, લાલદરવાજા, આસ્ટોડિયા, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડી, ઘાટલોડિયા, રાણીપ, વાડજ, શ્યામલ ચાર રસ્તા, સરખેજ સહિત તમામ […]

અમદાવાદમાં સેટેલાઈટ સહિત કેટલાક વિસ્તારમાં માત્ર એક ઈંચ વરસાદમાં રોડ પર પાણી ભરાયાં

અમદાવાદઃ શહેરમાં શુક્રવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ ઝરમર-ઝરમર વરસાદ અનેક વિસ્તારોમાં પડ્યો હતો.સમીસાંજ બાદ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો એક કલાકમાં શહેરના ચાંદલોડિયા, બોડકદેવ, જોધપુર સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અમદાવાદ શહેરમાં સમીસાંજ બાદ  બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, […]

ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી નવી સિસ્ટમને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે રાજ્યના મોટાભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને […]

ગુજરાતમાં આજે શુક્રવારે કચ્છ, દાહોદ, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં  વરસાદી માહોલ જામ્યો છે,  અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે રાજ્યના 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે શુક્રવારે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 171 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં સાડા ત્રણ ઇંદ વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં લગભગ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકાથી વધારે વરસાદ […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે 88 ટકા વાવેતર, કપાસનું જંગી ઉત્પાદનની આશા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહ્યું છે જેથી ખરીફ પાકની વાવણીમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 88 ટકા જેટલું વાવેતર થયું છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સૌથી વધારે કપાસ અને મગફળીનું વધારે વાવેતર કર્યું છે જેથી કપાસ અને મગફળીનું જંગી ઉત્પાદન થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં લગભગ 76 લાખ હેકટર જમીનમાં […]

ગુજરાતના 33 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં 79 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પોરબંદર, સુત્રાપાડા અને સંતરામપુર, વીજાપુર, કોડીનાર, વડાલી અને કડાણા તાલુકામાં લગભગ […]

ગુજરાતમાં મેઘમહેરઃ અત્યાર સુધીમાં સિઝનનો 76 ટકા વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને રાજ્યના મોટાભાગના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 76 ટકા સુધી વરસાદ વરસી ચુક્યો છે. દરમિયાન 24 કલાકમાં 100થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ […]

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ,જાણો તમારા શહેરનું હવામાન

9 ઓગસ્ટ,દિલ્હી:ચોમાસાના બીજા તબક્કામાં ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.આ દરમિયાન હવામાન વિભાગે ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે થોડા દિવસો સુધી વરસાદ નહીં થાય, પરંતુ આકાશ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code