1. Home
  2. Tag "Rain"

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, કચ્છના લખતરમાં સૌથી વધુ 11 ઈંચ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કપરાડામાં 8.75 અને ધરમપુરમાં 7.75 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 20 તાલુકામાં 5 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે 30 તાલુકામાં 4 […]

અમદાવાદના ઉસ્માનપુરામાં 9 ઈંચ, રખિયાલ અને વિરાટનગરમાં 6 ઈંચ, રસ્તાઓ પર પાણી ભરાયાં

અમદાવાદઃ શહેરમાં થોડા વિલંબ બાદ મેઘરાજાનું ધમાકેગાર આગમન થયું હતું. અને મ્યુનિ. કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનને ધોઈ નાખ્યો હતો.શહેરમાં  3 કલાકમાં સરેરાશ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં 6 ઇંચ […]

અમદાવાદમાં મેઘમહેરઃ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં આજે સવારથી જ આકાશ વાદળ છવાયેલા હતા. ગઈકાલે રાતના પણ શહેરમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ દિવસ દરમિયાન વરસાદી મહોલ જામ્યો હતો. અમદાવાદમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદ શહેરના થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, એસ.જી હાઈવે, મણીનગર, દાણીલીમડા, કાલુપુર, સરસપુર […]

હવામાન વિભાગે યુપી,ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

ભારે વરસાદની ચેતવણી યુપી સહીત 5 રાજ્યોમાં વરસાદની ચેતવણી દિલ્હી – દેશભરમાં વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે દિલ્હી એનસીઆર સહીત ચોમાસું સમગ્ર ઉત્તર ભારતમાં સક્રિય થઈ ગયું છે. ચોમાસાની અસર છે કે સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. જો કે આ વખતે ચોમાસાની અસર […]

જામકંડોરણામાં 8 ઈંચ વરસાદ, નાના વડાળા ગામે સ્કુલબસમાં ફસાયેલા બાળકોને બચાવી લેવાયાં

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુરૂવારે રાત્રે 10 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 200 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડ્યો હતો જેમાં રાજકોટના જામકંડોરણામાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડા, રાજકોટના ઉપલેટા, લોધીકામાં પણ ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડ […]

કચ્છમાં વરસાદ ખેંચાતા પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જેથી ખેડૂતોની ચિંતામાં મુકાયાં છે. કચ્છમાં જો આગામી દિવસોમાં કચ્છમાં વરસાદ નહીં વરસેતો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. કચ્છના મોટાભાગના ડેમના તળિયા […]

રાજ્યમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મોરબીનું માર્કેટિંગ યાર્ડ આજથી 9 જુલાઈ સુધી બંધ રહેશે

મોરબી: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈને મોરબીનું માર્કેટિંગ યાર્ડ તા . ૦૭ થી ૦૯ સુધી બંધ રહેશે અને રવિવારે પણ રજા હોવાથી સોમવારથી રાબેતા મુજબ કામ શરુ કરાશે. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર હાલમાં વધુ વરસાદની આગાહી હોવાના કારણે તા .7 થી […]

મહારાષ્ટ્રઃ મુંબઈમાં વરસાદ,અનેક જગ્યાએ પાણી ભરાયા

  ભારે વરસાદમાં મહારાષ્ટ્ર બેહાલ   રસ્તાઓ બની ગયા છે તળાવ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી   મુંબઈ:ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રની હાલત ખરાબ થઈ ગઈ છે.રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય […]

ગુજરાતઃ 32 જિલ્લાના 219 તાલુકામાં મેઘમહેર, 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુસીને વરસી રહ્યાં છે. ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. 24 કલાકમાં 33 પૈકી 32 જિલ્લાના 219 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી બારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. […]

મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરતુ હવામાન વિભાગ,અન્ય રાજ્યોમાં પણ પડી શકે છે ભારે વરસાદ  

મુંબઈ:દક્ષિણથી ઉત્તર સુધી વરસાદી માહોલદિલ્હીમાં વરસાદની સંભાવનાહવામાન વિભાગે કરી આગાહી  સમગ્ર ભારતમાં દક્ષિણથી ઉત્તર સુધી ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે.હવામાનની આગાહી અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં વરસાદની સંભાવના છે.તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 72 કલાક દરમિયાન કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code