1. Home
  2. Tag "Rain"

આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ

કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસાદ આપશે ઠંડક દિલ્હી: દેશના વિવિધ રાજ્યોમાં સતત પડી રહેલી આકરી ગરમીમાંથી આગામી થોડા દિવસોમાં રાહત મળવાની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવા અને ભારે વરસાદની સંભાવના છે.આગામી 2 દિવસ દરમિયાન આ વિસ્તારમાં […]

હવામાન વિભાગની આગાહી : આગામી 24 કલાકમાં દિલ્હી-યુપી સહીત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના

કડકડતી ગરમીથી ટૂંક સમયમાં મળશે રાહત આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી    દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, તમિલનાડુના આંતરિક ભાગો અને કેરળમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવના છે.21 અને 22 એપ્રિલે પંજાબ, […]

હવામાન વિભાગની આગાહી, ઉત્તર ભારતમાં અતિભારે અને દક્ષિણ ભારતમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે વર્ષ 2022 માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, મોનસૂન મોસમી વરસાદનું એલપીએ 99% રહેવાની સંભાવના છે અને તેમાં 5% ઘટાડો અથવા વધારો થઈ શકે છે. એવો પણ અંદાજ છે કે સમગ્ર દેશમાં ચોમાસું એકસરખું રહી શકે છે. ભારતના ઉત્તરીય ભાગો અને મધ્ય ભારતના આસપાસના ભાગો, હિમાલયની […]

ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમીનો કહેર, તો કેરળમાં વરસાદની આગાહી

ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમીનો પારો વધારે પણ કેરળમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી દેશના કેટલાક રાજ્યોમાં જેમ કે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે દેશમાં કેરળ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં આગામી રવિવાર સુધી ભારે વરસાદ સાથે વાવાઝોડું રહેવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. તિરૂવનંતપુરમ, […]

હવામાન વિભાગની આગાહી -દેશભરમાં કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદની સંભાવના

કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે કરી આગાહી   દિલ્હીઃ- દેશભરમાં ઠંડીની સિઝન વિદાઈ લઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં હાલ પણ બેવડી ઋતુનો અનુભવ થી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં દેશભરના કેટલાક રાજ્યોમાં આવે વરસાદની આગાહી પમ કરવામાં આવી છે આ સાથે જ કેચલાક રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે કરેલી […]

દિલ્હીમાં વરસાદી માહોલ – હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ

દિલ્હીમાં અટકી અટકીને આવી રહ્યો છે વરસાદ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, વિતેલા દિવસથી જ ઘીમી ઘારે અટકી અટકીને વરસાદ વરસી રહ્યો છે, રાજધાનીમાં ફરી એકવાર વરસાદ શરુ છે. હવામાન વિભાગે આ આગાહીપ્રમાણે આજે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆરમાં લાંબા […]

ઉત્તર ભારતમાં ઠંડીનું સામ્રાજ્યઃ ઠંડીનો ચમકારો વધવાની આગાહી

દિલ્હીઃ ઉત્તરભારતમાં થયેલી હીમ વર્ષના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તરભારતમાં કડકડતી ઠંડીને કારણે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે. દરમિયાન આગામી ચાર દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા પણ વ્યક્ત કરાઈ છે. આજે દિલ્હી-NCR સહિત […]

અમદાવાદઃ હવે ચોમાસામાં રસ્તા ઉપર પાણી ભરાવાની ઘટના ભૂતકાળ બનશે

100 રસ્તા ઉપર ચોમાસામાં ભરાય છે વરસાદી પાણી મનપાના સર્વેમાં થયેલો ખુલાસો વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કરાયું આયોજન અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં ચોમાસામાં અનેક માર્ગો ઉપર પાણી ભરાઈ જવાની ઘટના સામે આવે છે. જેથી વાહન ચાલકો અને પ્રજા હાલાકીનો સામનો કરે છે. જો કે, હવે શહેરના માર્ગો ઉપર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની વાત ભૂતકાળ […]

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે માછીમારોને દરિયો ન ખેડલા સૂચના અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં 21 અને 22 જાન્યુઆરી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. અને માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. જો કે […]

દિલ્હી-NCRમાં આગામી બે કલાકમાં પડી શકે છે ભારે વરસાદ

દિલ્હી-NCRમાં ભારે વરસાદને લઇ એલર્ટ જાહેર આગામી બે કલાકમાં પડી શકે છે ભારે વરસાદ વરસાદને કારણે દિલ્હીની હવા સ્વચ્છ થઈ ગઈ   દિલ્હી:હવામાન વિભાગ મુજબ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી,જેને પગલે દિલ્હીમાં શુક્રવાર રાતથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં શનિવારે વહેલી સવારે વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ  છે.  હવામાન વિભાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code