1. Home
  2. Tag "Rain"

ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા,સાવરકુંડલા અને બાબરા સહિત ગ્રામ્ય પંથકમાં માવઠું

કોરોનાના કહેર વચ્ચે વધુ એક મુસીબત સૌરાષ્ટ્રમાં વરસાદી માવઠું પડ્યું  ખેડૂતોની ચિંતામાં થયો વધારો સાવરકુંડલા: હવામાન વિભાગની આગામી મુજબ અમરેલી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.અમરેલીના સાવરકુંડલા અને બાબરા સહિત ગ્રામ્ય પંથકમાં માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.અને અષાઢી માહોલ જેવો વરસાદ વરસતા ખેડૂતોનાં શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. આમ, અમરેલીના […]

અમદાવાદમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં પણ સવારથી આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. રાતના સમયે પણ અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસ્યો હતો.   સુત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટમબર્સને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે રાતના […]

રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા, હજુ 4 દિવસ માવઠાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ભર શિયાળે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો બુધવારે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. અમદાવાદમાં પણ મોડી રાતથી કમોસમી વરસાદ શરૂ થયો હતો.છેલ્લા 24 કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના […]

નવાવર્ષની રજાઓમાં પડશે ભંગઃ દેશભરમાં 3 જાન્યુઆરી સુધી ઠંડા પવન અને વરસાદની આગાહી

3જી જાન્યુઆરી સુઘી શીતલહેરની આગાહી કેટલાક વિસ્તારોમાં વરસાદની પમ સંભાવના નવાનવર્ષની ઉજવણ શીતલહેર સાથે દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં 2 દિવસથી ઠંડા પવનનું આગમન જોવા મળે છે જેને લઈને ઠંડીનો પારો વધ્યો છે,વાતાવરમમાં ઠંડકની સાથે સાથે સૂસવાટા સાથે પવન ફૂંકાય રહ્યો છે જેને લઈને ઠંડીનું પ્રમામ વધેલું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ તમિલનાડુમાં વરસાદી આફત […]

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ભરશિયાળે 32 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, હવે ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં ઈસ્ટથી નોર્થ પાકિસ્તાન સુધી 3.1 કિમીની ઈંચાઈએ સર્જાયેલા સાયક્યોનિક સરક્યુલેશનને લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે 32 તાલુકામાં કમોસમી વરસાદના છાંટણા પડ્યા હતા. ગઈકાલ મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા […]

ગુજરાતમાં 28મી ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં મુકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ શિયાળો જામ્યો છે અને કડકડતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના કારણે 28મીએ રાજ્યમાં અનેક જગ્યાઓએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 27મી ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. એટલે કે પાલનપુર, ડીસા, […]

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદની શક્યતા

આફ્રિકામાં કોરોનાના ઓમિક્રોનનું સંકટ પ્રથમ ટેસ્ટ દર્શકો વિના રમાશે દિલ્હીઃ ભારતની ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. કોરોનાને પગલે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રથમ ટેસ્ટ મેચ દર્શકો વિના રમાડવાનો નિર્ણય લેવાયો છે. જો કે, સેન્ચ્યુરિયનમાં રમાનારી આ ટેસ્ટમાં વરસાદ વિલન બને તેવી શકયતા છે. હવામાનની […]

અમદાવાદમાં વહેલી સવારે વરસાદના ઝાપટા,રાજ્યમાં વરસાદની આગાહી

અમદાવાદમાં વરસાદના ઝાપટા રાજ્યમાં વરસાદની આગાહી ઠંડી વધવાની સંભાવના અમદાવાદ :રાજ્યમાં વરસાદની આગાહી તો કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદના શહેરી વિસ્તારમાં સવારે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. જાણકારી અનુસાર કમોસમી વરસાદ થવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે. કમોસમી વરસાદના કારણે અને વરસાદની આગાહીના કારણે […]

ડિસેમ્બર મહિનામાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહીતના રાજ્યોમાં વરસાદની સંભાવના – ઠંડીનો ચમકારો વધશે

રાજ્સથાન યુપીમાં  ડિસેમ્બરમાં પણ વરસાદની સંભાવના વરસાદ સાથે જ ઠંડીનું જોર પણ વધશે દિલ્હીઃ- દેશભરમાં હવે શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે, ત્યારે આજથી ડિસેમ્બર મહિનાનો પણ આરંભ થી ચૂક્યો છે .જો કે આ મહિનામાં ઠંડીની સાથે સાથે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.ડિસેમ્બરમાં ઠંડીમાં પણ વધારો થવાનો   છે, કારણ કે 30 નવેમ્બર […]

અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટોઃ આકાશ વાદળ છવાયાં

વાદળછાયા વાતાવરણ સાથે ઠંડો પવન ફુંકાયો શહેરના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વાતાવરણમાં પલટાથી ગ્રામ્ય વિસ્તાના ખેડૂતો ચિંતિત અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ સવારથી આકાશ વાદળોથી છવાયેલુ રહેવાની સાથે ઠંડો પવન ફુંકાયો હતો. જ્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code