1. Home
  2. Tag "Rain"

ગુજરાતમાં ઠંડા પવન ફુંકાતા ઠંડીમાં વધારોઃ નલિયા લધુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોધાયું

નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી માવઠાને પગલે ઠંડીમાં ઘટાડો થવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે રાતના સમયે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ઠંડા પવન ફુંકાયા હતા જેથી લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન નલિયા […]

IMD એ જારી કર્યુ એલર્ટઃ કેરળ સહીતના આ 6 રાજ્યોમાં આગામી 4 દિવસો સુધી ભારે વરસાદની સંભાવના

કેરળ સરહીતના 6 રાજ્યોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ દિલ્હીઃ- દેશનારાજ્ય કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે કહેર મચાવ્યો છે, વરસાદના કારણે અનેક જગ્યાઓએ મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે હવે ભારતીય હવામાન વિભાગએ સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હાલમાં કેરળ ભારે વરસાદ અને […]

દિલ્હીની હવા ગુણવત્તા કથળી તો દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી

દિલ્હીમાં ફરી હવાની ગુણવત્તા કથળી કેટલાક સ્થળોએ AQI 250ને પાર દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી નવી દિલ્હી: દિલ્હીમાં ફરીથી પ્રદૂષણને કારણે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 250ને પાર કરી ગયો છે. રવિવારે દિલ્હીમાં AQI 289 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના પાડોશી શહેરોમાં પણ હવાની ગુણવત્તા કથળી રહી છે. ફરીદાબાદમાં 306, ગાજિયાબાદમાં 334 , નોઈડામાં 303 AQI નોંધવામાં […]

નેપાળમાં ભારે વરસાદથી પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઃ 99થી વધારે લોકોના મોત

નેપાળમાં 40થી વધારે વ્યક્તિઓ હજુ લાપતા 35 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા રાહત-બચાવ કામગીરી વધારે તેજ બનાવવામાં આવી દિલ્હીઃ ઉત્તરભારતના ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં હાલ પડી રહેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. દરમિયાન પડોશી દેશ નેપાળમાં પણ ભારે વરસાદે તબાઈ સર્જી છે. નેપાળમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી […]

ઉત્તરાખંડમાં જળપ્રલય, મૂશળધાર વરસાદથી અનેક ગામોમાં પૂરનું સંકટ

ઉત્તરાખંડમાં મેંઘતાડવ યથાવત્ અનેક ગામોમાં પૂરની સ્થિતિ લોકોને સલામત સ્થળે ખસેડાયા નવી દિલ્હી: ઉત્તરાખંડમાં મેઘતાંડવને કારણે ઠેર ઠેર તારાજીના દૃશ્યો સર્જાયા છે. મૂશળધાર વરસાદને કારણે પીલીભીત અને શાહજહાંપૂરમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશની રામગંગા અને કોસી નદીઓના પાણીમાં પણ વધારો થયો છે. પાણી છોડવાની ફરજ પડી છે. રામગંગા કિનારે આવેલ તમામ ગામોના […]

નેપાળમાં જળપ્રલય, ભૂસ્ખલનને કારણે 21નાં મોત, 24 લાપતા

નેપાળમાં પણ વરસાદનો કહેર ભૂસ્ખલનને કારણે 21નાં મોત 24 લોકો લાપતા હોવાના સમાચાર નવી દિલ્હી: કેરળ, ઉત્તરાખંડમાં જળપ્રલય બાદ હવે નેપાળમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. નેપાળમાં પુરના પ્રકોપને કારણે ભારે નુકસાન થયું છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં 21 લોકોનાં મોત નિપજ્યા છે. 24 લોકો લાપતા છે. આ અંગે નેપાળના […]

ઉત્તરાખંડમાં મેઘતાંડવ, 48 કલાકમાં 23નાં મોત, કુમાઉમાં 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઉત્તરાખંડમાં મેઘતાંડવ 48 કલાકમાં 23નાં મોત કુમાઉમાં 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો નવી દિલ્હી: કેરળ બાદ ઉત્તરાખંડમાં પણ મેઘતાંડવે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 48 કલાકમાં વરસાદના કારણે 23 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં કુમાઉંમાં 17 લોકોના મોતના સમાચાર છે. આ ઉપરાંત નૈનીતાલમાં પણ 13, અલ્મોડામાં 4 લોકોના મોત થયા છે. મોસમ વિભાગ અનુસાર વરસાદે કુમાઉં અંચલમાં […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદે 61 વર્ષનો રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો પણ બન્યો નવો રેકોર્ડ

દિલ્હીમાં 24 કલાકમાં વરસાદે રેકોર્ડ તોડ્યો 61 વર્ષ બાદ વરસ્યો આટલો વરસાદ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કેટલાક રાજયોમાંથી ચોમાસાએ વિદાઈ લધી છે તો કેરલ તથા દિલ્હી જેવા રાજ્યોમાં વરસાદ હાલ પણ રોદ્ર સ્વરુપે વરસી રહ્યો છે,જેમાં રાજધાની દિલ્હીની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકના વરસાદે એક સાથે બે રેકોર્ડ તોડી નાખ્યા છે.જેમાં ઓક્ટોબર મહિનામાં અત્યાર […]

વડાપ્રધાનએ કેરળના મુખ્યમંત્રી સાથે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન વિશે વાતચીત કરી

પીએમ મોદીએ કેરળના સીએમ સાથે કરી વાત સીએમ વિજયન સાથે કેરળની સ્થિતિ અંગે કરી વાત કેન્દ્રએ કેરળને યોગ્ય મદદ કરવાનું આપ્યું છે વચન દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે વાતચીત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ વિશે ચર્ચા કરી. વડાપ્રધાનએ કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી લોકોનાં મોત પર પણ ઊંડા […]

દિલ્હી-NCR માં સતત બીજા દિવસે પણ વરસાદ શરૂ,તાપમાન ઘટતા ઠંડીએ આપી દસ્તક

દિલ્હી- NCR માં સતત બીજા દિવસે વરસાદ તાપમાન ઘટતા ઠંડીએ આપી દસ્તક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો દિલ્હી-એનસીઆરમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ છે. રવિવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર ભારતમાં રવિવાર સવારથી દિલ્હી-એનસીઆરમાં ભારે મુશળધાર વરસાદ શરૂ થયો. જે 24 કલાક વીતી ગયા બાદ પણ શરૂ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આ ફેરફાર આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code