1. Home
  2. Tag "Rain"

કેરળમાં વરસાદનો પ્રકોપ: 9નાં મોત, 12 લોકો લાપતા, અલર્ટ જાહેર

કેરળમાં ભારે વરસાદને કારણે તબાહી વરસાદને કારણે 9 લોકોનાં મોત તે ઉપરાંત 12 લોકો લાપતા નવી દિલ્હી: કેરળ અત્યારે કુદરતી આપત્તિ સામે ઝઝુમી રહ્યું છે. કેરળમાં મૂશળધાર વરસાદને કારણે કેરળમાં 9 લોકોનાં મોત થયા છે જ્યારે 12 લોકો લાપતા છે. વરસાદને કારણ જનજીવન પ્રભાવિત થયું છે. કુટ્ટીક્કલ, કોટ્ટયમ, ઇડુક્કી અને કોક્કયર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત […]

ગુજરાત, સેલવાસ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ લીધી વિદાય

ગુજરાતમાં સરેરાશ 95 ટકાથી વધારે વરસાદ જળાશયોમાં નવા પાણીની આવક ઉનાળામાં પાણીની સમસ્યાની સંકટમાંથી મળશે છુટકારો અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયા બાદ અંતિમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી પાક નિષ્ફળ જવાની ચિંતામાં ગરકાવ થઈ ગયેલા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી છવાઈ હતી. એટલું જ નહીં ગુજરાતના જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ હતી. જેના […]

હવામાન વિભાગ ચોમાસુ વિદાય લઈ રહ્યાના ગાણાં ગાઈ રહ્યું છે,પણ મેઘાને હજુ જવું ગમતું નથી

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગ સોમાસું વિદાય લઈ રહ્યાનું કહી રહ્યું છે ત્યારે હજુ પણ મેઘરાજા છૂટાછવાયા વિસ્તારોમાં વરસીને વિદાય લેવાનું નામ લેતા નથી. શનિવારે અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર […]

રાજકોટના ધોરાજીમાં વરસાદને લીધે ડુંગળીનો પાક નિષ્ફળ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પણ ભાદરવા મહિનામાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક પાકોનું ધોવાણ થયું છે. જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અતિ વરસાદે ડુંગળીના સંપૂર્ણ પાકનું ધોવાણ કર્યું છે અને ખેડૂતોને નુકસાનીનો ભાર સહન કરવાનો વારો […]

ગુજરાતમાં ચોમાસાની વિદાયઃ સરેરાશ 95 ટકા જેટલો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે, જો કે, ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. પરંતુ ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. જેથી સરકાર અને ખેડૂતોની ઉપર છવાયેલા ચિંતાના વાદળો હટ્યાં હતા. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં સરેરાશ 95.09 ટકા જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. કચ્છમાં 111.69 ટકા, ઉતર ગુજરાતમાં 71.59 ટકા, પૂર્વ-મધ્ય […]

રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ, હવે વરસાદના છૂટા-છવાયાં ઝાપટાં પડશે

અમદાવાદઃ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હજુ વાદળો ગોરંભાયેલા છે. પણ આજે રવિવારે બપોર સુધીમાં એક પણ વિસ્તારમાં વરસાદ પડ્યો નહતો. હવે છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડશે તેવું હવામાન વિભાદ દ્વારા જણાવાયું છે. રાજ્યમાં  આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન  49 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. […]

અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસુ વિદાય લે તેવી શકયતા છે. તેમજ નવરાત્રિમાં વરસાદ નહીં પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. દરમિયાન આજે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં બપોરના સમયે વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી એસજી હાઈવે સહિતના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો […]

ગુજરાતમાં મેઘરાજા હવે વિદાય લઈ રહ્યા છે, મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ નિકળતા લોકોએ રાહત અનુભવી

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું શાહિન પ્રતિ કલાકના 15  કિલોમીટરની ઝડપે પાકિસ્તાનના માકરણ દરિયાકાંઠા તરફ ફંટાતા તંત્રએ રાહત અનુભવી હતી. વાવાઝોડાની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે વાવાઝોડાની અસર ઓછી થતા વરસાદનું જોર ઘટયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે લાંબા સમય […]

ગુજરાતમાં સતત વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકશાન

રાજકોટઃ ગુજરાતમાં ભાદરવો ભરપૂર બન્યો છે. કેટલાક સમયથી સતત વરસેલા વરસાદને લીધે હવે ખરીફ પાકો અત્યંત જોખમ હેઠળ આવી ગયા છે. કઠોળ અને તલ જેવા પાકમાં વ્યાપક નુકસાની થઈ ચૂકી છે. હવે કપાસ, મગફળી અને એરંડા પર ભારોભાર જોખમ છે. ઘણા વિસ્તારોમાં નુકસાની શરૂ થઈ ગઈ છે. કપાસ અને એરંડામાં સતત પાણીને લીધે છોડ સુકાઈ […]

ચોમાસું લંબાતા મીંઠાના ઉત્પાદનને પડશે ફટકો, અગરિયાઓને પણ બેરોજગારીનો સામનો કરવો પડશે

અમદાવાદ: રાજ્યમાં ભાદરવો ભરપૂર બન્યો છે. જ્માં ગુલાબ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે ખેતીપાકને તેમજ મીઠું પકવતા અગરિયાઓને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.ચોમાસાની પેટર્ન બદલાવાના કારણે વરસાદ લંબાયો છે. જેની ગંભીર અસર ગુજરાતના મીઠા ઉત્પાદન પર થઈ રહી છે. ગુજરાત મીઠાનું સૌથી મોટું ઉત્પાદક છે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં ચોમાસાની પેટર્ન બદવાતી હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code