1. Home
  2. Tag "Rain"

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા જરૂરિયાત પ્રમાણે સિંચાઈ માટે પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં મેઘરાજાએ રિસામણા કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં 90 ટકા વાવેતર પૂર્ણ થઈ ગયું છે. હવે વરસાદ ખેંચાતા ખેડુતો ખરીફ પાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓએ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી.  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો […]

સૌરાષ્ટ્રમાં સમયસર વરસાદ ન પડતા તમામ ખેડૂતોની હાલત કફોડી બની

વરસાદ વગર ખેડૂત થયો હેરાન-પરેશાન ખેતરમાં રહેલા પાક સુકાઈ ગયા ખેડૂતોને સરકારી બાબુઓની મદદની આશા સૌરાષ્ટ્રમાં ફરીવાર વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણી કરેલા પાક પાણી વગર સુકાવા લાગતા ખેડૂતોની હાલત કફોડી બની છે.. ચાલુ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકોની વાવણી કરી નાખી હતી. સૌરાષ્ટ્રમાં ખેતીના પાકને બચાવવા માટે સૌની યોજનાનું […]

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ કપાસમાં ઈયળનો ઉપદ્રવ અને મગફળીના પાકમાં સુકારો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત એટલે કે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમજ ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. […]

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સપ્તાહ દરમિયાન વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતી સરકાર પણ ચિંતિત બની છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે ગુજરાતમાં […]

ગુજરાત ઉપર દુષ્કાળનું સંકટઃ વરસાદ ખેંચાતા મોટાભાગના જળાશયોના તળિયા દેખાયાં

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની આવક ખુબ ઓછી થઈ હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 24.38 ટકા, મધ્ય ગુજરાતના […]

નિરાશ ન થશો, 17મી ઓગસ્ટ બાદ મેઘરાજાની સવારી આવી રહી છેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે. અને ખરીફ પાકને બચાવવા માટે કૂવા અને બોરમાંથી પાણી ખંચીને સિંચાઈ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, 17મી ઓગસ્ત બાદ ગુજરાતમાં મેઘરાજનું ફરી આગમન થશે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સારોએવો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું […]

મેઘરાજા રિંસાયા, ખરીફ પાકને બચાવવા ખેડુતોની મથામણ, વીજ માગમાં રેકોર્ડબ્રેક વધારો

અમદાવાદઃ અષાઢ મહિનાની વિદાય અને શ્રાવણ મહિનાના આગમન બાદ પણ હજુ મેઘરાજા વરસતા નથી. આકાશમાં ઘટાટોપ વાદળો તો ગોરંભાય છે, અને ઘોઘમાર વરસાદ તૂટી પડશે એવો માહોલ પણ સર્જાય છે. પણ મેઘરાજા વરસતા નથી. વરસાદ ન પડવાને કારણે ઉષ્મામાનમાં પણ વધારો થયો છે. ખેડુતો વરસાદની ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યના 80 […]

વાદળો ગારંભાયેલા છે, પણ મેઘો વરસતો નથીઃ રાજ્યમાં સરેરાશ 41 ટકા વરસાદની ઘટ

અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસથી આકાશમાં વાદળો ગોરંભાય છે પણ મેઘરાજા મનમુકીને વરસતા નથી.આજે રવિવારે સવારથી બપોર સુધીમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ડઝન તાલુકામાં વરસાદના સામાન્ય ઝાંપટા પડ્યા હતા. દરમિયાન આવતી કાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ સુધી રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ […]

અમદાવાદમાં રોડ પર પડેલા ગાબડાં પુરીને રસ્તાઓ મરામતના કામો 10મી ઓગસ્ટ સુધીમાં પુરા કરવા તાકિદ

અમદાવાદઃ શહેરમાં પ્રથમ સામાન્ય વરસાદમાં ઘણાબધા સ્થળોએ રોડ-રસ્તાઓ તૂટી ગયા હતા.જેની અનેક લોકો ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં ભાજપના શાસકો એની ચર્ચા જ નથી કરતા માત્ર કામ ક્યાં કોન્ટ્રાક્ટરને આપવું કે નહીં તેની ચર્ચા કરે છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં શહેરમાં પડેલા ભુવા, રોડ […]

ઉત્તર ભારતના ખેડૂતોને નુક્સાન થવાની સંભાવના, વરસાદની આગાહી

ઉત્તર ભારતના ખેડૂતોને નુક્સાન થવાની સંભાવના ભારે વરસાદની કરવામાં આવી આગાહી ધોધમાર વરસી શકે છે વરસાદ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદ જેવું વાતાવરણ બનેલું રહે છે. ખેડૂતો વરસાદ આવે તેની રાહ તો જોતા હોય છે પણ વધારે વરસાદ ન આવી જાય તેની પણ ચિંતા હોય છે. આવા સમયમાં આઈએમડીએ એટલે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code