1. Home
  2. Tag "Rain"

વરસાદમાં પલડ્યા પછી ભીના કપડા પહેરી રાખવાથી થાય છે આ પાંચ હેલ્થ પ્રોબ્લેમ્સ

જ્યારે વરસાદમાં પલડી જાઓ પછી ભીના કપડાં પહેરો છો, તો તેનાથી ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. વરસાદમાં પલડ્યા પછી ભીના કપડા પહેરવા હેલ્થ માટે સારા નથી. કેમ કે શરદી અને ખાંસી થઈ શકે છે. ભીના કપડાથી શરીરને ઠંડક મળે છે. શરીર ઠંડુ થાય છે, ત્યારે ઠંડી લાગવા લાગે છે. છીંક આવવા લાગે છે અને […]

હેડલાઈન્સઃ દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે એરપોર્ટ સંકુલમાં સર્જાઈ દૂર્ઘટના, એકનું મોત

દિલ્હીમાં ભારે વરસાદ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ…. દિલ્હી-NCRમાં આજે સવારથી ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયાં…. દિલ્હી એરપોર્ટ પર સર્જાઈ દૂર્ઘટના દિલ્હીમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો… ભારે વરસાદ વચ્ચે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટર્મિનલ-1ની છત્તનો કેટલોક હિસ્સો થયો ધરાશાયી….. આ દૂર્ઘટનામાં એકનું મોત અને ચારને ઈજા…. અમરનાથ યાત્રાનો […]

સાપુતારામાં વરસાદ બાદ સોળે કળાએ ખિલ્યો કૂદરતી નયનરમ્ય નજારો, પ્રવાસીઓ ઉમટ્યાં

આહવાઃ ડાંગ જિલ્લામાં પખવાડિયા પહેલા મેઘરાજાનું આગમન થયું હતું અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ખળખળ વહેતા ઝરણાઓને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે.  જેના કારણે નદી-નાળા છલકાવા લાગ્યા છે. રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તાર જળમગ્ન […]

અંબાજીમાં વરસાદ પડતા રોડ પર ઢીંચણસમા પાણી ભરાયાં, વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં

અંબાજીઃ બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતો જાય છે. યાત્રાધામ અંબાજીમાં ફરી વરસાદની વાજતે-ગાજતે પઘરામણી થઈ હતી. સતત બીજા દિવસે અંબાજીમાં ધૂઆંધાર વરસાદની શરૂઆત થઈ છે. બુધવારે દિવસભર ભારે ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા છે. અનરાધાર વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશનના આગળનો માર્ગ બેટમાં ફેરવાયો હતો. […]

ગુજરાતઃ ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમો તૈનાત કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આજે સવારથી પાટણ, અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર […]

T20 વિશ્વકપઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઈનલ ઉપર વરસાદના વાદળો છવાયાં, ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયાં

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. સુપર એઈટનો મુકાબલો પૂર્ણ થયો છે અને ભારત, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા તથા ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશી છે. આવતીકાલે પ્રથમ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન તથા બીજી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે. આ બંને મેચમાં જીતનાર ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. દરમિયાન આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડની સેમિફાઈનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે […]

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 78 તાલુકામાં વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ  વાદળછાયું રહ્યું હતું. તેમજ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ ધીમેધીમે જામી રહ્યો […]

દક્ષિણ ગુજરાતમાં જામતો વરસાદી માહોલ, કપરાડામાં દોઢ ઈંચ, 11 તાલુકામાં ઝાપટાં,

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમા પગલે ચોમાસાનો માહોલ જામતો જાય છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 17 તાલુકામાં દોઢ ઈંચથી લઈને ઝાપટાં પડ્યા હતા. જેમાં વલસાડના કપરાડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડના ઉંમરગામ, નર્મદાના નાંદોદ અને તિલકવાડા, તથા વલસાડ. વાપી, પારડી, નવસારીના જલાલપોર, ગણદેવી, સુરતના ઓલપાડ સહિત 11 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા […]

હવામાન નિષ્ણાંતો વરસાદ અને વાવાઝોડાની આગાહી કેવી રીતે કરે છે જાણો…

નવી દિલ્હીઃ આજના સમયમાં વરસાદ ક્યારે પડશે, વધુ પવન કે વાવાઝોડું આવશે કે નહિ, વગેરે માહિતી આપણને હવામાન ખાતા દ્વારા તુરત મળી જાય છે. આધુનિક સેટેલાઈટ દ્વારા આ તમામ માહિતી મેળવવી સરળ બની ગઈ છે. Windy, accuwether, સહિતની વિવિધ વેબસાઈટ હવામાનમાં થતા નાનામાં નામા ફેરફાર પણ દર્શાવી શકે છે. જે વરસાદ, કલાઇમેટ ચેન્જ, તાપમાન, ઠંડી […]

ડાંગના આહવા તાલુકાના ગલકુંડના ડુંગર પર આભ ફાટ્યુ, ખાપરી નદીમાં આવ્યું ઘોડાપૂર

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જિલ્લાના  આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર આભ ફાટતા ધોધમાર વરસાદ પડ્યો હતો. અને ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યુ હતુ. આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગુરુવારે સાંજે 4 વાગ્યાના અરસામાં સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code