1. Home
  2. Tag "rainfall"

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે બુધવારે બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી

અમદાવાદઃ તાજેતરમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યા બાદ ઠંડીમાં સામાન્ય વધારો થયો હતો.હવે ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાના કારણે આગામી. તા. 5મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરનો સમાવેશ થાય છે.  રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી […]

રાજ્યમાં ભર શિયાળે 37 તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટાં, હવે ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ રાજ્યમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. આજે 37 તાલુકામાં 17 MMથી લઈને 1 MM જેટલું માવઠું પડ્યું હતું. અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન આકાશ વાદળોથી ગોરંભાયેલુ રહ્યું હતું. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર પણ વધવા લાગ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18થી 21 […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સાથે કમોસમી વરસાદની પણ આગાહી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વાતાવરણ વધારે ઠંડુ થવાની શક્યતા અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું વાતાવરણ છે. તાપમાન પણ સતત ગગડી રહ્યું છે અને નલિયામાં તો 9 ડીગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવી રહ્યું છે આવામાં હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે,ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી […]

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે 61 તાલુકામાં વરસાદ પડ્યો

અમદાવાદઃ રાજ્યભરમાં ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરના 6 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં પાંચ ઈંચ,ઉમરગામમાં બે ઈંચ, તતા દાહોદ,નવસારીના ખેરગામ, સાબરકાંઠાના વિજ્યનગરમાં દોઢથી બો ઈંટ વરસાદ પડ્યો હતો. ગુજરાતના  સતત વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠાના  વિજયનગરમાં સવારે બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના […]

ઘટાટોપ વાદળો અને વીજળીની ગર્જના સાથે ચોમાસું જામ્યું, જાંબુઘોડામાં 6 ઈંચ, બોડેલીમાં 5 ઈંચ,

અમદાવાદઃ રાજ્યમાં હવામાનમાં ઉકળાટ સાથે ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. વીજળીની ગર્જના પણ થઈ રહી છે. ત્યારે વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો છે. આજે મંગળવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં ઝાપટાંથી લઈને6 ઈંચ વસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં 6 ઈંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 5 ઈંચ, અને જેતપુરપાવીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો […]

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, 21મી સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવાને ભરપૂર બનાવવા મેઘરાજા સમયાંતરે વરસી રહ્યા છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 24.64 ઈંચ સાથે મોસમનો સરેરાશ 74.51 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની […]

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી કપાસના પાકમાં 20 ટકા જેટલી મોટી નુક્સાનીનો અંદાજ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને લીધે ખેડુતો ચિંતિત બન્યા હતા ત્યાંજ મેઘરાજાએ વધુ હેત ઊભરાવીને ખેડુતોની ચિંતા વધારી દીધી છે. કારણકે રાજકોટ, જામનગર અને જૂનાગઢ પંથકમાં થયેલા ભારે વરસાદથી ખરીફ પાકોમાં અને ખેતીની જમીનમાં વ્યાપક નુક્સાન થઇ ચૂક્યું છે. કપાસમાં અને ઠેકઠેકાણે તલ, મગ અને અડદ જેવા ટૂંકાગાળાના પાકમાં બગાડ થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. […]

ગુજરાતમાં હવે ક્યારે વરસાદ પડશે ? શું કહે છે, હવામાન વિભાગ

અમદાવાદઃ  ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાદરવાને ભરપુર બનાવવા મેધરાજાના પુનઃરાગમનથી ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે […]

ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી, મંગળવારે પણ 70થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો

અમદાવાદઃ રાજ્યમાં મંગળવારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં જુનાગઢના માગરોળમાં 6 ઈંચ, કેશોદ અને માળિયામાં 4 ઈંચ, વંથલીમાં ત્રણ ઈંચ, આ ઉપરાંત જુનાગઢ શહેર, કોટડાસાગણી, ગોંડલ, સુરતના બારડોલી નવસારીના ગણદેવી સહિત 70 તાલુકામાં વરસાદ પડ્યો હતો. […]

ગાંધીનગર જિલ્લામાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ વરસ્યો

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગરનાં દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 51.99 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી જિલ્લાના કલોલ તાલુકામાં સૌથી વધુ 66.89 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી ઓછો ગાંધીનગરમાં 39.44 ટકા વરસાદ નોંધાયો છે. પાટનગર ગાંધીનગર શહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code