ગુજરાતમાં બુધવારે 136 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતના કામરેજ અને પલસાણામાં 5 ઈંચથી વધુ
અમદાવાદઃ ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યથી સાંજના 6 વાગ્યા સુધી 136 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સુરતના કામરેજમાં સાડાપાંચ ઈંચ, પલસાણામાં પાંચ ઈંચ, જનાગઢના વિસાદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલીના કુકાવાવ વડિયા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, તેમજ રાજકોટના ઉપલેટા સહિતના વિસ્તારોમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે.બુધવારે સવારના 6 […]