1. Home
  2. Tag "rains"

વરસાદ બાદ દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર સુધર્યું,જાણો આજનું હવામાન

દિલ્હી : રાજધાની દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારના વરસાદને કારણે પારો નીચે ગયો છે. મંગળવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું નોંધાયું હતું. તે જ સમયે, વરસાદના કારણે પ્રદૂષણ સ્તરમાં લગભગ 70 ઇન્ડેક્સનો ઘટાડો થયો છે. મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી મયુર વિહાર અને જાફરપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં સવારે 8.30 […]

અફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદ વરસાદને કારણે આવ્યું પૂર પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા છે.તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સીએ સોમવારે આ માહિતી આપી હતી. રવિવારે ઉત્તર પરવાન પ્રાંતમાં પૂરની અસર થઈ હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય […]

રાજ્યમાં વરસાદને લીધે 28 હજારનું સ્થળાંતર, 15 સ્ટેટ હાઇવે બંધ, 105 ગામમાં છવાયો અંધારપટ

અમદાવાદઃ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટી રહ્યુ છે. જો કે, રાજ્યનું વહીવટી તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સજ્જ છે. ત્યારે […]

સમગ્ર દેશમાં આ મહિનામાં સારા વરસાદની શક્યતા,જૂનમાં સરેરાશ કરતાં 8 ટકા ઓછો વરસાદ 

ચોમાસુ સમગ્ર દેશમાં આગળ વધ્યું આ મહિનામાં સારા વરસાદની શક્યતા જૂનમાં સરેરાશ કરતાં 8 ટકા ઓછો વરસાદ દિલ્હી:ગુજરાત અને રાજસ્થાનમાં મોસમી વરસાદ સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં આગળ વધ્યું છે.હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, “સામાન્ય તારીખ 8 જુલાઈના છ દિવસ પહેલા, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ શનિવારે દેશભરમાં દસ્તક આપી છે પરંતુ આ સિઝનમાં […]

સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, મહુવામાં વીજળી પડતા બેનાં મોત, ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજકોટમાં […]

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, રાજ્યના અનેક શહેરો-નગરોમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આજે વિધિવત રીતે નેઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે 48 કલાકમાં ચોમાસુ આગળ વધશે. જેથી આગામી ત્રણેક દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરો અને નગરોમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન અમરેલી, બનાસકાંઠાના ધાનેરા, દ્વારકા, જૂનાગઢ, જામનગર અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં […]

અમદાવાદમાં વરસાદને લીધે 350 રોડ તૂટ્યા, 1582 ખાડાઓ પુરવા 6 કરોડથી વધુ ખર્ચાયા

અમદાવાદઃ શહેરમાં વરસાદને લીધે અનેક રોડ-રસ્તાઓ પર મોટા ખાડાં પડી ગયા છે.શહેરમાં 90 કિમીની લંબાઇના 350 રોડ તૂટી ગયા છે, તેના રિપેરિંગ પાછળ અત્યાર સુધીમાં મ્યુનિ.એ રૂ. 6.27 કરોડનું આંધણ કર્યું છે. સૌથી વધારે રોડ પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં તૂટ્યા છે. શહેરના રોડ પર અત્યાર સુધી પડેલા 16056 ખાડામાંથી 15842 ખાડા પૂર્યા હોવાનો મ્યુનિ.એ […]

સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ છલકાયો, 38 ગામમાં હાઈએલર્ટ અને ખેડૂતો માટે હવે આફતનો વરસાદ

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ હવે વરસાદ પડે તો ખેડૂતને નુક્સાન ભાદર ડેમ પણ છલકાયો રાજકોટ : સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ બન્યું છે. જેતપુરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે અને હવે તેના કારણે ડેમના 29માંથી 17 દરવાજા ખોલવામા આવ્યા છે. ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના 17 દરવાજા […]

મુંબઈમાં આગામી 24-48 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના,હવામાન વિભાગે આપી ચેતવણી

મુંબઈમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના આગામી 24-48 કલાકમાં ભારે વરસાદ હવામાન વિભાગે આપી ચેતવણી મુંબઈ:હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની માહિતી શેર કરી છે. તેમના મતે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તરી આંધ્રપ્રદેશ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર ચોમાસું રચાઈ રહ્યું છે, જેના કારણે આ રાજ્યોમાં વરસાદની સંભાવના છે.. બીજી બાજુ, સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં વરસાદની સારી […]

સુરતમાં વાવાઝોડા અને વરસાદને લીધે 150થી વધુ વૃક્ષો ધરાશાયીઃ જનજીવન ઠપ્પ

સુરતઃ શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરને લઈને વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે.આખી રાત ભારે પવન અને વરસાદને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયરને બહુ કોલ મળ્યા હતા અને 150થી વધુ ઝાડ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યુ છે. એટલું જ નહીં પણ ઝાડ પડવાથી આખી રાત ફાયરની ટીમ ખડે પગે બ્લોક થયેલા રસ્તાઓ ખોલવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code