પોર્ન ફિલ્મ રેકેટઃ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના બેંક એકાઉન્ટની કરાઈ તપાસ
મુંબઈઃ પોર્નોગ્રાફી ફિલ્મ પ્રકરણમાં રાજ કુંદ્રા અને તેમની પત્ની એક્સટ્રેસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈ ક્રાઈમબ્રાન્ચની નજરમાં પંજાબ નેશનલ બેંકના એ એકાઉન્ટ છે જે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ મળીને ખોલાવ્યાં હતા. આ એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાંજેક્શન થાય છે. ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે, હોટશોર્ટ એપ અને બોલી ફેમ એપથી થતી આવક આ […]