હવે રાજસ્થાન સરકારે જાતિ આધારિત સર્વેક્ષણ માટે આદેશ જારી કર્યો
જયપુરઃ- હવે રાજસ્થાન સરકાર જાતિ આધારિત સર્વે કરવાનું એલાન કર્યું છે જેના માટે શનિવારે મોડી રાત્રે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટના નિર્ણયના પાલનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત સર્વેક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં જાતિ-આધારિત સર્વેક્ષણના તારણો […]