1. Home
  2. Tag "rajashthan"

રાજસ્થાનમાં આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત –  ગુજરાતી પ્રવાસીઓની ચિંતા વધી, 10 ટકા પ્રવાસીઓએ બુકિંગ રદ કરાવ્યું

રાજસ્થાન સરકારે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો ગુજરાતી પ્રવાસીઓની ચિંતા વધી 10 ટકા ગુજરાતીઓએ પ્રવાસનું બુકિંગ કેન્સલ કરાવ્યું અમદાવાદ – હાલ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે દેશભરના કેટસાક રાજ્યોમાં કોરોનાનો કહેર પણ વર્તાઈ રહ્યો છે, ત્યારે હવે આવનાકરા દિવસોમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાજસ્થાનમાં રજાઓ માણવા જતા હોઈ છે.જો કે હવે વધતા કોરોનાના […]

રાજસ્થાન ડિજિટલ વોટિંગ કાર્ડ ડાઉનલોડ કરનારું પ્રથમ રાજ્ય બન્યું -જયપુર શહેર રાજ્યમાં પ્રથમ સ્થાને

ઓનલાઈન ઓળખકાર્ડ ડાઉનલોડ કરવા બાબતે રાજસ્થાન પ્રથમ ક્રમે જયપુર શહેર રાજ્યમાં પહેલા સ્થાને દિલ્હી – રાજસ્થાનના એક લાખ 34 હજારથી વધુ મતદારોએ તેમના મતદાર ફોટો ઓળખ કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કર્યા છે. આ સાથે, રાજસ્થાન હવે ઓનલાઇન મતદાર ઓળખકાર્ડ ડાઉનલોડ કરવામાં પ્રથમ સ્થાને પહોંચી ચૂક્યું છે. ભારત ચૂંટણી પંચની ડિજિટલ ઈપિકને ડાઉનલોડ કરવાની સુવિધાનો લાભ રાજસ્થાનના […]

રાજસ્થાનમાં વર્ગ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 8 ફેબ્રુઆરીથી ખુલશે શાળાઓ

રાજ્સ્થાનમાં ખુલશે ઘોરણ 6 થી 8ના વર્ગો કોરોનાની ગાઈડ લાઈનનું કરું પડશે પાલન દિલ્હીઃ- રાજસ્થાનમાં, ગેહલોત સરકારે 8 ફેબ્રુઆરીથી 6 થી 8 ના ધોરણો માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. હેલ્થ પ્રોટોકોલની શરતોનું પાલન કરીને શાળાઓ ખોલવામાં આવશે મુખ્યમંત્રીએ અધિકારીઓને કોરોનાનું સંક્રણ અટકાવવા માટે સંપૂર્ણ તકેદારી રાખવા જણાવ્યું છે. કોરોના સંક્રમણ  અને રસીકરણની સમીક્ષા બેઠકમાં […]

રાજસ્થાનનાં 16 જીલ્લામાં બર્ડ ફ્લૂની દહેશત -દુર્લભ પક્ષી બ્લેક સ્ટાર્કના મોત બાદ ઝૂ બંધ કરાયું

રાજ્સ્થાનના 16 જીલ્લામાં બર્ડ ફ્લૂ દુર્લભ પક્ષી બ્લેક સ્ટાર્કના મોત બાદ ઝૂ બંધ કરાયું દિલ્હીઃ-દેશના દરેક રાજ્જ્યોમાં બર્ડ ફ્લૂ દેશના અનેક રાજ્યોમાં ફેલાયો છે. બર્ડ ફ્લૂથી પ્રભાવિત રાજ્યોમાં રાજસ્થાનનો પણ સમાવેશ છે. હાલમાં અડધુ રાજસ્થાન બર્ડ ફ્લૂથી પ્રભાવિત છે. જયપુરમાં દુર્લભ પક્ષી બ્લેક સ્ટાર્કના મોત બાદ જયપુરની જાણીતું ઝૂ પણ બંધ કરવામાં આવ્યું છે. જયપુર […]

રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાય – 9 નવજાત બાળકોના મોત

રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલ ફરી વિવાદમાં   9 નવજાત બાળકોના મોત આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા હોસ્પિટલે નકાર્યો મૃત બાળશકોના પરિવારનો આરોપ કોટાઃ-રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલ ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે, આ હોસ્પિચટલમાં છેલ્લા 24 કલાકમાં 9 નવજાત શીશુએ જીવ ગુમાવ્યા છે, મૃતક બાળકોના પરિવારોએ હોસેપ્ટલ પર લાપરવાહીનો રોપ લગાવ્યો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code