રાજસ્થાનના સીએમ ગહેલોતે લગાવ્યો આક્ષેપ – કહ્યું ‘પીએમ મોદીના આજના કાર્યક્રમમાંથી મારું 3 મિનિટનું ભાષણ હટાવાયું’
દિલ્હીઃ આજરોજ 27 જુલાીને ગુરુવારે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ શરુ થાય તે પહેલા જ રાજ્યના સીએમ એશોક ગહેલોચે બીજેપી પર આક્ષેપ લાગાવ્યો છે અને કહ્યું છે કે આજના પીએમ મોદીના કાર્યક્રમમાંથઈ મારુ 3 મિનિટનું ભાષણ હટાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલય એ વડાપ્રધાન […]