1. Home
  2. Tag "Rajasthan"

હરિયાણાઃ રાજસ્થાનમાંથી અપહરણ કરાયેલા બે યુવાનોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

નવી દિલ્હીઃ હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારુમાં જીપકારમાં બે માનવ હાડપિંજર મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસને આશંકા હતી કે, જીપકારમાં આગ લાગવાથી બંને વ્યક્તિઓના મોત થયા છે, પરંતુ જેમ જેમ તપાસ […]

CGSTના ઉચ્ચ અધિકારી સામે અપ્રમાણસર મિલકત બાબતે CBIની કાર્યવાહી, ગુજરાત-રાજસ્થાનમાં દરોડા

અમદાવાદઃ ગાંધીધામમાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ (સીજીએસટી) વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના ઘર તથા તેમની સાથે સંકળાયેલા અન્ય સ્થળો ઉપર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુબેરનો ખજાનો મળી આવતા સીબીઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉચ્ચ અધિકારીએ પત્નીના નામે મોટી સંપત્તિ એકત્ર કરી હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ ગુજરાત […]

પીએમ મોદી રવિવારે રાજસ્થાનની લેશે મુલાકાત,દૌસામાં અનેક વિકાસ યોજનાઓનું કરશે ઉદ્દઘાટન

દિલ્હી:વડાપ્રધાન રાજસ્થાન, કર્ણાટક અને ત્રિપુરાની મુલાકાતે જવાના છે.આ મહિનામાં વડાપ્રધાનની ચૂંટણી રાજ્ય કર્ણાટકની આ બીજી મુલાકાત છે.પીએમ ત્રિપુરામાં ચૂંટણી સભાને પણ સંબોધિત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી, રવિવારના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે.બપોરે 3 કલાકે દૌસામાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરશે.તેનાથી દિલ્હી અને જયપુરની મુસાફરી […]

રાજસ્થાનઃ પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો, 4.3ની તીવ્રતા

જયપુરઃ રાજસ્થાન સરહદ ઉપર ભૂકંપના આંચકા આવતા સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.3ની નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો સવારના સમયે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન સરહદની નજીક […]

જે વસ્તુઓ નાગરિકોની એકતાની વિરુદ્ધ છે,તેનાથી દૂર રહેવું જોઈએ-રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા છે.PM મોદીએ ભીલવાડામાં ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણના 1111મા અવતાર દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.પીએમ મોદીએ ભગવાન દેવનારાયણને અવતાર ગણાવતા કહ્યું કે,દરેક વર્ગને તેમનામાં શ્રદ્ધા છે.તેઓ આજે પણ જાહેર જીવનમાં પરિવારના વડા જેવા છે. પીએમ મોદીએ કહ્યું કે,તેઓ ભગવાન દેવનારાયણના આશીર્વાદ લેવા આવ્યા છે.તેમણે ભગવાન દેવનારાયણના જીવનની […]

રાજસ્થાનમાં કાતિલ ઠંડીઃ મોટાભાગના શહેરો અને નગરોમાં ઠંડીનો પારો ગગડ્યો, જનજીવનને અસર

જયપુરઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષના પગલે પંજાબ, દિલ્હી અને ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલેહરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડી રહી છે જેના કારણે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે. બિકાનેરમાં તાપમાનનો પારો શૂન્ય ઉપર પહોંચ્યો છે. આમ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઠંડીએ 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હનુમાનગઢ, ગંગાનગર અને […]

રાજસ્થાન- 21 વર્ષિય USથી પરત ફરેલા યુવકમાં અમેરિકન વેરિએન્ટ XBB.1.5 ની પુષ્ટી – સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

જયપુરમાંથી મળી આવ્યો એમિક્રોન વેરિએન્ટ XBB.1.5 નો કેસ સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ જયપુરઃ- રાજસ્થાનમાં નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે પ્રાપ્ત વિગત પ્રમાણે  જયપુરમાં એક યુવકમાં એક નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. નવા પ્રકાર સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે યુવકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધા છે. જાણકારી અનુસાર જયપુરમાં 21 વર્ષના યુવકમાં […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે,સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે

જયપુર:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે જશે,જ્યાં તેઓ રાજભવન ખાતે સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે અને આદિવાસી સમુદાયના સભ્યોને પણ મળશે.તે રાજસ્થાનમાં સોલાર પાવર સેક્ટર માટે ટ્રાન્સમિશન સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરશે અને 1,000 મેગાવોટના બિકાનેર સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ, રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ રાજભવન, જયપુર ખાતે રાજસ્થાનના ‘ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ’ ના […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે જયપુરમાં રાજભવન ખાતે બનેલા ‘સંવિધાન પાર્ક’નું કરશે ઉદ્ઘાટન

આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજસ્થાનની મુલાકાત લેશે જયપુર રાજભવન ખાતે બનેલા સંવિધાન પાર્કનું ઉદ્ઘાટન કરશે  દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતી કાલે રાજસ્થાનની મુલાકાતે લેશએ તેઓ રાજસ્થાનની રાજધાની જયપુર ખાતે રાજભવનમાં બનેલા પાર્કનું ઉદ્ધાટન કરશે.પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ મંગળવારે જયપુર આવશે. અહીં તે રાજભવનમાં બનેલા સ્વાધિન પાર્કનું ઉદ્ઘાટન કરશે. .રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમ […]

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code