1. Home
  2. Tag "Rajasthan"

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

રાજસ્થાનઃ અમદાવાદ-ઉદેપુર રેલવે ટ્રેક બ્લાસ્ટ બાદ હવે વિસ્ફોટક સામગ્રી મળી આવી

નવી દિલ્હીઃ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં અમદાવાદ-ઉદેપુર રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાના બનાવમાં પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન સોમ નદીના કિનારેથી લગભગ બે ક્વિન્ટલ વિસ્ફોટક સામગ્રી મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આસપુર ​​પોલીસ સ્ટેશન […]

રાજસ્થાનઃ રેલવે ટ્રેક ઉડાવી દેવાના કેસની તપાસમાં એનઆઈની ટીમ પણ જોડાઈ

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુર નજીક વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દેવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં રેલવે પોલીસ, રાજસ્થાન એટીએસ અને એનઆઈએની ટીમ પણ જોડાઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું, જયપુર નજીક રેલવે ટ્રેકને ઉડાવી દેવા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક વસ્તુઓનો ઉપયોગ કરીને કાવતરાને […]

પરાલી સળગાવવામાં રાજસ્થાને પંજાબને પાછળ છોડ્યું,ઓક્ટોબરમાં 160% નો વધારો

દિલ્હી:રાજધાની દિલ્હીમાં દર બીજા દિવસે પ્રદૂષણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.અહીં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો છે.આનું મુખ્ય કારણ આ સમયે ખેતરોમાં સળગાવવામાં આવતી પરાલી હોવાનું માનવામાં આવે છે.લેટેસ્ટ માહિતી મુજબ હવે આ વાત સાચી સાબિત થતી જોવા મળી રહી છે.વાસ્તવમાં, IMD દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, પરાલી સળગાવવાની સંખ્યામાં ભારે વધારો […]

રાજસ્થાનઃ બોર્ડર પર અનુપગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની યુવાનને સુરક્ષા જવાનોએ ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સરહદ ક્રોસ કરીને પાકિસ્તાની શખ્સો દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન રાજસ્થાનમાં શ્રીગંગાનગર જિલ્લામાં અનુપગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની શખ્સને બીએસએફએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાકિસ્તાન શખ્સ પરત જવાને બદલે બોર્ડર ઉપર આવતા ભારતીય સુરક્ષા જવાનોએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. પોલીસે […]

રાજસ્થાન અને ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીમા સંકલન બેઠક યોજાઇ

ગુજરાતમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજસ્થાન-ગુજરાત વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક રાજસ્થાનના બાંસવાડા ખાતે યોજાઇ હતી. જેમાં દાહોદ તેમજ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંના જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટેની જરૂરી ચર્ચા સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ચૂંટણી દરમિયાન સરહદી વિસ્તારમાં શાંતિ […]

દિવાળીમાં ફરવા જવું હોય તો જોઈલો રાજસ્થાનના આ સ્થળો – રાજાશાહી મહેલો, રણ અને તળાવોના સુંદર નજારાઓથી ઘેરાયેલા છે આ શહેરો

વરસાદમાં રાજસ્થાનની સુંદરતા વધે છે જયપુર,જેસલમેર જેવા સ્થળો ફરવા લાયક   હાલ દિવાળઈનો પ્રવ આવી રહ્યો છે ઘણા લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશે ત્યારે જો 4 થી 5 દિવસની રજાઓ ગાળવી હોય તો રાજસ્થાન બેસ્ટ ઓપ્શન છે અહીની દિવાળી ખૂબ જ સુંદર હોય છે પારંપારિક રીતે દિવાળી ઉજવાય છે સાથે અનેક ફેસ્ટિવલ પણ […]

રાજસ્થાનમાં સ્પીકર સીપી જોશી બની શકે આગામી મુખ્યમંત્રી – સીએમ ગેહલોતે કરી ભલામણ

રાજસ્થાનમાં સ્પીકર સીપી જોશી  બની શકે આગામી  મુખ્યમંત્રી  સીએમ ગેહલોતે કરી ભલામણ જયપુરઃ–  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે યોજાનારી  ચૂંટણીને લઈને ચર્ચામાં છે, આ ચૂંટણીની ચર્ચાઓ ચારેકોર જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની સાફ ના કહી દીધી છે. તેમના ઇનકાર બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી […]

રાજસ્થાનના આ જિલ્લાઓમાં પોલિયોનો ડોઝ આપવાનું અભિયાન રવિવારથી શરૂ,69 લાખ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે

જયપુર:રાજસ્થાનના 21 જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રવિવારે 69 લાખથી વધુ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.એક અધિકારીએ આ જાણકારી આપી.એક અધિકારીએ જણાવ્યું હતું કે,તબીબી અને આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો ઉપ-અભિયાન હેઠળ પાંચ વર્ષ સુધીના બાળકોને દવા આપવામાં આવશે. સરકારના સચિવ  ડો. પૃથ્વીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ પેટા ઝુંબેશ રાજ્યમાં […]

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.1 ની તીવ્રતા નોંધાઈ  

રાજસ્થાનમાં ભૂકંપના આંચકા 4.1 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાની નહીં જયપુર:રાજસ્થાનના બિકાનેરમાં સોમવારે રાત્રે 2:1 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ બીકાનેરના ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.તે જ સમયે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code