1. Home
  2. Tag "Rajasthan"

કૃષ્ણ જન્મોત્સવઃ રાજસ્થાનના આ મંદિરમાં ભગવાન જન્મ સમયે 21 તોપની સલામી અપાય છે

નવી દિલ્હીઃ દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. બાલ ગોપાલની જન્મજયંતિ મંદિરોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ રાજસ્થાનના રાજસમંદમાં એક 400 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં શ્રી કૃષ્ણની જન્મજયંતિ અનોખી ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને 21 તોપોની સલામી આપવામાં આવે છે. કૃષ્ણ ભક્તો 400 વર્ષથી આ પરંપરાનું પાલન કરે છે. બીજા દિવસે મંદિરમાં […]

ઉદયપુર શહેરમાં ઘારા 144 લાગુઃ રેલી, સરઘસ નીકાળવા સહીત જાહેર સ્થળોએ ઘાર્મિક નિશાન લગાવા 1 મહિના માટે પ્રતિબંધ લાગુ

ઉદયપુરમાં ઘારા 144 લાગૂ કરાઈ જાહેર સ્થળો પર ઘાર્મિક નિશાન નહી લગાવી શકાય રેલી તથા જૂલુસ પર રહેશે પ્રતિબંધ ઉદયપુરઃ- રાજસ્થાનમાં કોમી રમખાણોની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે જેને લઈને તંત્ર હંમેશા સજાગ રહે છે અને કોઈ પણ ઘટના ન બને તે માટે તાત્કાલિક ઘોરણે પગલા લેવાઈ રહ્યા છે ત્યારે  સ્વતંત્રતા દિવસની સાંજે […]

રાજસ્થાનના 15 જેટલા જીલ્લાઓ લમ્પી વાયરની ઝપેટમાં – વાયરસની ગંભીરતા સમજીને નિવારણના લેવાઈ રહ્યા છે પગલાઓઃ સીએમ

રાજસ્થાનમાં લમ્પી વાયરસો કહેર અત્યાસ સુધી ઘણી ગાયોના મોત જયપુર- દેશભરમાં લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ લમ્પી વાયરસ 15 જેટલા જીલ્લાોમાં ફએલ્યા ચૂક્યો છે અત્યાર સુધી આ વાયરસ સામે અનેક પ્રકારના પગલાઓ લેવામાં આવી ચૂક્યા છે. સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે રાજ્યના 15 જિલ્લાઓમાં જાનવરોમાં ચામડીમાં ફેલાતો આ […]

ગેહલોત સરકારે જનતાને આપી મોટી ભેટ,13 થી 15 ઓગસ્ટ સુધી રાજસ્થાનના તમામ ઐતિહાસિક સ્થળોએ ફ્રી એન્ટ્રી  

75 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી રાજસ્થાનમાં ફરવાની આઝાદી તમામ ઐતિહાસિક સ્થળોએ ફ્રી એન્ટ્રી કરાઈ 13 ઓગસ્ટ,જયપુર:15 ઓગસ્ટે દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે.આ ખાસ અવસરને દેશભરમાં આઝાદીના અમૃત ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.બીજી તરફ રાજસ્થાનની ગેહલોત સરકારે રાજ્યના લોકોને અને અહીં આવતા પ્રવાસીઓને મોટી ભેટ આપી છે.વાસ્તવમાં, ગેહલોત સરકારે 13 થી 15 […]

રાજસ્થાનના જયપુર અને કોટામાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે રાજસ્થાનમાં સપાટો બોલાવીને જેમ્સ-જ્વેલરી, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ જયપુર સ્થિત ગ્રુપમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રૂ. 150 કરોડની કરચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગની ટીમે બિઝનેસ ગ્રુપના ત્રણ […]

સીકરના ખાટુ શ્યામજી મંદિર સંકુલમાં નાસભાગમાં 3 શ્રદ્ધાળુઓના મોતઃ PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી મંદિર પરિસરમાં નાસભાગનો મામલો મંદિરમાં નાસભાગને કારણે ત્રણ લોકોના થયા મોત,અનેક ઘાયલ પીએમએ નાસભાગને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો દિલ્હી: રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગને કારણે ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ […]

રાજસ્થાનના 7 જીલ્લાઓમાં લમ્પી વાયરસનો કહેર, અત્યાર સુધી 1500થી વધુ ગાયોના મોત – ગાયોની સારવાર માટે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓને મંજૂરી

રાજસ્થાન સુધઝી પહોંચ્યો લમ્પી વાયરસ આ મામલે તાત્કાલિક બેઠકનું થયું આયોજન બેઠકમાં જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓને અપાઈ મંજૂરી ઉદયપુરઃ- ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગાયોમાં ફેલાતો લમ્પી વાયરસ વકરી રહ્યો છે ત્યારે હવે તે ગુજરાત પુરતો સિમિત રહ્યો નથી ,ગાયોમાં જોવા મળતી આ બીમારી હવે રાજસ્થાન સુધી પહોંચી છે. રાજસ્થાનના 7 જીલ્લાઓ લમ્પી વાયરની ઝપેટમાં આવ્યા […]

રાજસ્થાનઃ મૂડી રોકાણ ઉપર ઉંચા વળતરની લાલચ આપીને 100 કરોડથી વધુ ઠગાઈ આચરનાર મહાઠગ ઝબ્બે

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચની ટીમે બીએસએફના પૂર્વ રસોઈયાને ઝડપી લીધો છે. થોડા સમય માટે બીએસએફમાં રસોયા તરીકે કામ કરનારા શખ્સે ઝડપથી નાણા કમાવવા માટે મહાનતના બદલે શોર્ટકટ અપનાવ્યો હતો. તેમજ ઠગાઈનો માર્ગ અપનાવીને રૂ. 100 કરોડની છેતરપીંડી કરીને ફરાર થઈ ગયો હતો. વર્ષ 2008થી 2011 સુધીના સમયગાળામાં આરોપી સામે 49થી વધારે ગુના નોંધાયાં હતા. […]

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ,બે પાઈલટ થયા શહીદ

એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ બે પાઈલટ થયા શહીદ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ જયપુર:રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે.ત્યાં બાડમેરમાં મિગ-21 વિમાન ક્રેશ થયું છે.મિગમાં સવાર બંને પાઈલોટ શહીદ થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે,મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો.આ અકસ્માત બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. અકસ્માત પહેલા મિગ-21 […]

વરસાદની સિઝનમાં તળાવો અને પહાડોનો સુંદર નજારો જોવો છો. તો રાજ્યથાનના આટલા શહેરોમાં કરો પ્રવાસ

વરસાદમાં રાજસ્થાનની સુંદરતા વધે છે જયપુર,જેસલમેર જેવા સ્થળો ફરવા લાયક રાજસ્થાનમાં ઘણા સુંદર સ્થળો  આવે લા છે જે ચામાસામાં અઇતિ સુંદર બની જાય છે ત્યાના પહાોથી લઈને તળાવો જોવા લાયક બને છે,અહી અનેક એવા સ્થળો છે જ્યા તમે ચોમાસામાં જઈ શકો છો અને સાથે જ તમને પુર આવવાનું કે પછી હાડો પડવાનો ભય પમ નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code