1. Home
  2. Tag "Rajasthan"

પંજાબ બાદ હવે રાજસ્થાનનું રાજકરણ ગરમાયું – કોંગ્રેસમાં થઈ રહેલી ઉથલપાથલ વચ્ચે સીએમ ગહેલોતના ઓએસડી લોકેશ શર્માએ આપ્યું રાજીનામુ

પંજાબ બાદ રાજસ્થાનનું રાજકરણ ગરમાયું સીએમ ગહેલોતના ઓએસડી એ આપ્યું રાજીનામુ   જયપુરઃ તાજેતરમાં પંજાબના સીએમ એ રાજીનામુ આપ્યા બાદ રાજકરણમાં ગરમાટો છવાયો છે ત્યારે હવે તેની અસર રાજ્સ્થાન પર પણ જોવા મળી રહી છે,પંજાબના રાજકારણમાં આવેલા હડકંપ બાદ રાજસ્થાનમાં પણ રાજીમાનાની એક હવા ફેલાયેલી હોય તેમ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી પંજાબના મુખ્યમંત્રીના […]

ISIની મહિલા એજન્ટે રાજસ્થાનમાં એક સરકારી કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યોઃ આર્મીની મહત્વની માહિતી મેળવી

દિલ્હીઃ પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પોતાના જાસુસો મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવતા હોવાનું અવાર-નવાર સામે આવ્યું છે. હવે જાસુસી માટે આઈએસઆઈ મહિલાઓને ઉપયોગ કરતા થઈ ગયા હતા. આઈએસઆઈની મહિલા એજન્ટે  રાજસ્થાનના જયપુરમાં રેલવે પોસ્ટ સર્વિસના કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેમજ તેના મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવી હોવાનું સામે આવ્યું છે. ભારતીય સેનાના […]

રાજસ્થાન ઉપરાંત અન્ય 19 સ્થળો ઉપર સેનાના યુદ્ધ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગની સુવિધા ઉભી કરાશે

દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે આ રાજમાર્ગ રન-વે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. […]

દેશની વાયુસેના બાડમેર નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કરશે, આ વિમાનમાં સવાર હશે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નિતીન ગડકરી

વાયુસેના રાજ્થાનના બાડમેર હાઈવે પર હવે ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કરશે જે વિમાન લેન્ડ કરવામાં આવશે તેમાં રાજનાથ સિંહ સવાર હશે આ દેશનો પ્રથમ હાઈવે છે જ્યાં એરફઓર્સનું  વિમાન લેન્ડિંગ થઈ શકશે આ પ્રકારના વધુ 12 માર્ગો તૈયાર કરવામાં આવશે   દિલ્હીઃ દેશની ત્રણે સેનાઓ અનેક મોરચે મજબૂત બની રહી છે અને આ માટે સતત પ્રયત્નો […]

રાજસ્થાનમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને કરાશે સહાય

દિલ્હીઃ રાજસ્થાનના નાગૌરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 11 વ્યક્તિઓના મૃત્યુ થવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને તથા ઈજાગ્રસ્તોને આર્થિક સહાયનો નિર્ણય કરાયો છે. મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાના અનુદાનની મંજૂરી આપવામાં આવી છે. राजस्थान के […]

રાજસ્થાનઃ જીપકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મહિલાઓ સહિત 11ના મોત, 7 ઘાયલ

દિલ્હીઃ રાજસ્થાનના નાગોર સ્થિત શ્રીબાલાજી નજીક આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં મધ્યપ્રદેશના 11 લોકોના મોત થયાં હતા. જ્યારે સાત વ્યક્તિઓનૈ ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. માર્ગ અકસ્માતમાં 11 વ્યક્તિઓના કરૂણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જીપકાર અને ટ્રેલર સામ-સામે ધડાકાભેર અથડાયાં હતા. […]

પેટ્રોલપંપ ઉપર મીટરના આંકડાનો ગજબ ખેલઃ કારની 35 લીટરની ટાંકીમાં નાખ્યું 43 લીટર પેટ્રોલ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પેટ્રોલના ભાવમાં જોરદાર વધારો થવા વાહન ચાલકોના ખિસ્સા ઉપર ભારે અસર થઈ છે. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. દરમિયાન રાજસ્થાનના એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પેટ્રોલપંપના કર્મચારીએ કારની 35 લીટરની ટાંકીમાં 43 લીટર પેટ્રોલ નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના […]

રાજસ્થાનઃ CM અશોક ગહેલોતની તબિયલ લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અચાનક તબિયત લથડતા તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. સીએમ ગહેલોતે તબિયત લથડી હોવાની માહિતી સોશિયલ મીડિયા મારફતે આપી હતી. Post Covid I was having health issues & Since yesterday I was having severe pain in […]

રાજસ્થાનઃ ઝેરી સાપ કરડતા સર્પ વિશેષજ્ઞનું મોત, અંતિમ વીડિયોમાં કરી આ વિનંતી

ઉદેપુરઃ રાજસ્થાનના પાલીમાં શેખાવત નગરમાં સર્પ વિશેષજ્ઞ વિજયદાસ વૈષ્ણવના પુત્ર મનિષને સાપ કરડ્યો હતો. જેથી તેનું મોત થયું હતું. મૃત્યુ પહેલા તેણે કોબરા સાપને પકડીને છોડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેણે સંદેશો આપતા કહ્યું હતું કે, સામાન્ય લોકો સાપને પકડવાની ભૂલ ના કરતા, જો સાપને પકડો છો તો સાવચેતી રાખવી જોઈએ. સાપ […]

બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

યુવાનનું સારવાર દરમિયાન થયું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાની શકયતા ઈયરફોનની બેટરી ફાટવાની દેશમાં પ્રથમ ઘટના દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક કંપનીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જેથી લોકો બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયાં છે. આ ઉપરાંત લોકો ગીતો સાંભળવા માટે પણ ઈયરફોનનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code