1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનના બિકાનેરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોંધાઈ

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા સવારે 5:24 કલાકે અનુભવાયો ભૂકંપ 5.3 ની નોંધાઈ તીવ્રતા જયપુર:રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે 5:24 કલાકે ભૂકંપના આંચકાથી વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો.નેશનલ સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. જો કે આના કારણે કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ આવ્યો […]

રાજસ્થાનના પોખરણમાં ભારતીય સેનાની જાસુસી કરતા ISIના એજન્ટની ધરપકડ

સેનાને શાકભાજી પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ હતો આરોપી પાસે આરોપી ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજ પુરા પાડતો હતો દિલ્હીઃ પોલીસની અપરાધ શાખાએ પાકિસ્તાન માટે જાસુસી કરતા આરોપીને રાજસ્થાનના પોખરણમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ રાજસ્થાનના બિકાનેરના હબીબ ખાન તરીકે થઈ છે. 48 વર્ષીય હબીબ ખાન પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે જાસુસી કરવાની સાથે ભારતીય સેના સાથે […]

નિંદ આ રહીં હૈ… 365 દિવસમાંથી 300 દિવસ સતત ઊંઘતો રહેતા યુવાનની વિચિત્ર કહાની

જયપુરઃ આજકાલ દોડધામવાલી જીન્દગીમાં એવું કહેવાય છે કે, જેને પુરતી ઊંઘ આવે તે સુખી માણસ ગણાય, ઘણા શ્રીમંત લોકોને તો રાત્રે ઊંઘ માટે દવા લેવાની ફરજ પડતી હોય છે, પણ રાજસ્થાનમાં એક સામાન્ય પરિવારનો યુવાન એવો છે, અતિશય ઊંઘ તેના દુઃખનું કારણ બન્યું છે. રામાયણ કાળમાં લંકેશ રાવણનો ભાઈ કુંભકર્ણ 6 મહિના સતત સૂતો રહેતો […]

રાજસ્થાનમાં ધોધમાર વરસાદઃ જયપુરમાં વીજળી પડતા 16 વ્યક્તિઓના મોત

દિલ્હીઃ રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. દરમિયાન જયપુરના આમેર મહેલમાં વોચ ટાવર પર વીજળી પડી હતી. જેમાંથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. જયપુરમાં એક કલાકમાં 2.40 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજ્યમાં વીજળી પડવાના કારણે થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ […]

જયપુરમાં આકાશીય વીજળી પડવાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત, સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ  

વીજળી પડવાથી 16 લોકોના મોત સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ   સીએમએ વળતરની કરી જાહેરાત જયપુર:રવિવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદની સાથે શહેરના આમેર ફોર્ટ વિસ્તારમાં ફરતા 16 થી વધુ લોકો પર  વીજળી પડવાના કારણે મોત નિપજ્યા હતા. જયપુરમાં આમેર મહેલની સામે વોચ ટાવર પર વીજળી પડતાં 35 થી વધુ […]

દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનશે રાજસ્થાનના આ શહેરમાં

દિલ્હીઃ ભારતમાં દુનિયાના સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે ભારતમાં દુનિયાના ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમ જયપુરમાં બનશે અને આ માટે જયપુર વિકાસ અધિકારીએ રાજસ્થાન ક્રિકેટ એકેડમીને જમીન લીઝ ઉપર આપી છે. આરસીએના અધ્યક્ષ વૈભવ ગહલોતએ જણાવ્યું હતું કે, લગભગ 100 એકરમાં […]

રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારનો નિર્ણય, રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયાનું થશે ઓડિટ

રાજસ્થાનમાં રસીકરણની પ્રક્રિયાનું થશે ઓડિટ વેક્સિનનનો બગાડ થતા રોકવા માટે સરકારનો પ્રયાસ જિલ્લા કલેક્ટર કરશે ઓડિટ જયપુર: દેશમાં કોરોનાવાયરસને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા જોરોશોરોથી ચાલી રહી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે એવી પણ જાણકારી વાયરલ થઈ છે કે વેક્સિનના ડોઝનો બગાડ પણ થઈ રહ્યો છે. આ બાબતે હવે રાજસ્થાનની […]

શુ કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે? રાજસ્થાનના 2 જિલ્લામાં 600 બાળકો સંક્રમિત

જયપુર: દેશમાં ભલે હાલ કોરોનાવાયરસની બીજી લહેર શાંત પડી હોય, પણ જોખમ તો હજુ પણ તમામ લોકોના માથે ફરી રહ્યુ છે. આજે પણ દેશમાં સરેરાશ 3થી 3.5 હજાર લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે અને આવા સમયમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે તમામ લોકોની ચીંતા ઉભી કરશે. વાત એવી છે કે રાજસ્થાનના […]

રતનપુર ચેકપોસ્ટ પાસેથી 4.50 કરોડની રોકડ રકમ સાથે 2ની અટકાયત

બનાસકાંઠાઃ ગુજરાત-રાજસ્થાનની રતનપુર ચેકપોસ્ટ પાસેથી પોલીસે 4.50 કરોડની રોકડ રકમ સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ રકમ દિલ્હીથી ગુજરાતમાં લવાતી હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર ગુજરાતમાં દારૂબંધીને પગલે પોલીસ સતર્ક બની છે અને અન્ય રાજ્યમાંથી ઘુસાડવામાં આવતા દારૂના જથ્થાને ઝડપી લેવા માટે વિવિધ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે છે. […]

રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરનો સંકેત, 341 બાળકો પોઝિટિવ

રાજસ્થાનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેરના સંકેત બાળકોમાં જોવા મળ્યા વધારે કેસ રાજ્યમાં 341 બાળકો પોઝિટિવ જયપુર: કોરોનાવાયરસના કેસ ભલે દેશના તમામ રાજ્યોમાં ઘટી રહ્યા હોય, દેશમાં ભલે સ્વસ્થ થનારા વ્યક્તિની સંખ્યા નવા કેસની સરખામણીમાં ડબલ હોય, પણ હજુ પણ કોરોનાવાયરસનું સંક્રમણ શાંત પડ્યુ નથી. કારણ એ છે કે જાણકારો દ્વારા કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે અગાઉથી જાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code